pvc સ્માર્ટ આધાર કાર્ડ કઈ રીતે એપ્લાય કરવું,apply for smart pvc aadhaar card

pvc સ્માર્ટ આધાર કાર્ડ કઈ રીતે એપ્લાય કરવું,apply for smart pvc aadhaar card

pvc સ્માર્ટ આધાર કાર્ડ કઈ રીતે એપ્લાય કરવું,apply for smart aadhaar card:- નમસ્કાર મિત્રો એક વાર ફરીથી તમારું અમારા લેખ માં સ્વાગત છે અમે તમારા માટે રોજ નવી જાણકારી લઈને આવતા હોઈએ છીએ આજે અમે અમારા લેખ ની અંદર તમને બટાવીશું કે જો તમારું આધાર કાર્ડ ખોવાઈ ગયું છે અથવા તો ખરાબ થઈ ગયું છે અને તમે રીપ્રિન્ટ કરવા માંગો છો જો તમે રી પ્રિન્ટ કરવા માટે સાયબરકાફે ની અંદર જશો તો પણ તમને તમારી જોડે થી 100 રૂપિયા લેશે પણ હવે uidai પોતે આધાર કાર્ડ ઘરે સ્પીડ પોસ્ટ દ્વારા ઘરે પોહચાંડી દેશે એ પણ પ્લાસ્ટિક નું સ્માર્ટ આધાર અને હોલોગ્રામ સિક્યુરિટી વાળું આધાર કાર્ડ આવશે તો મિત્રો આ લેખ ની અંદર બતાવવું છે તમે કઈ રીતિ pvc aadhar card બનાવી શકશો અને તે પણ તમારા મોબાઈલ વડે તો આ લેખ ધ્યાન થી વાંચવો

સ્માર્ટ આધાર  એટલે  કે pvc aadhar card એ એક પ્લાસ્ટિક નું બનાવેલું આવેછે અને તે એકદમ હાઈટેક સઇકુરિટી સાથે આવતું હોય છે જેને આપની ભારતીય આધાર કાર્ડ નો વિભાગ uidai એ તમને ઘરે બેઠા માત્ર 50 રૂપિયા ની અંદર આપે છે તમે pvc aadhar નો ઓર્ડર કર્યા બાદ તમને સ્પીડ પોસ્ટ દ્વારા ઘરે પોહચાડી આપે છે

uidai ની વેબસાઇટ ની મુલાકાત લો

pvc આધાર કાર્ડ ઓર્ડર કરવા માટે સૌથી પહેલા uidai ની વેબસાઇટ પર જવાનું ત્યાર બાદ તમને pvc આધાર ઓર્ડર કરવાનો ઓપ્શન મળશે અને ત્યાર પછી લૉગિન કરી ને આધાર રજીસ્ટર નંબર પર otp આવશે તે નાખી પેમેન્ટ કરશો એટલે 10 દિવસ ની અંદર આધાર ઘરે આવી જશે વધુ માહિતી નીચે આપેલી છે

WhatsApp Group Join Now
Telegram Group Join Now

પીવીસી આધાર કાર્ડ ના ફાયદા(Advantages of PVC Aadhaar Card)

  • પીવીસી આધાર કાર્ડ એક વોટરપ્રૂફ આધાર છે 
  • પીવીસી આધાર કાર્ડ પ્લાસ્ટિક નું આધાર કાર્ડ છે 
  • તે એક હાઈટેક સિક્યુરિટી સાથે આવતું હોય છે 
  • પીવીસી આધાર કાર્ડ હોલોગ્રામ સિક્યુરિટી ફીચર્સ સાથે પણ આવતું હોય છે

10 લાખ સુધી મફત સારવાર,આયુષ્માનકાર્ડ નિકાળો ઘરે બેઠા

ઈ શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન,ઈ શ્રમ કાર્ડ ડાઉનલોડ,

ઘરે બેઠા ફ્રી પાનકાર્ડ બનાવો,

પીવીસી આધાર કાર્ડ ઓર્ડર કઈ રીતે કરવું(How To Order PVC Aadhaar Card)

તમારે pvc aadhar card ઓર્ડર કરવા માટે તમારે સૌ પ્રથમ uidai ની અધિકૃત વેબસાઇટ ઉપર જવાનું રહશે 

ત્યાર બાદ તમને Get Aadhaar નો ઓપ્શન જોવા મળશે જેની અંદર તમને pvc aadhar order નો ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરવા નું  રહશે 

ત્યાર બાદ login કરવા નું રહશે તેને માટે તમારે આધાર કાર્ડ નંબર નાકી કેપચા કોડ નાખવાનો રહશે ત્યાર પછી otp નાખી login કરવું 

ત્યાર પછી તમે પીવીસી આધાર કાર્ડ માટે ની પ્રોસેસ કરી શકશો તેના માટે

તમને Order pvc aadhar card નો ઓપ્શન જોવા મળશે જેના ઉપર ક્લિક કારવાનું રહશે.

તેના પછી તમારી તમામ માહિતી જોવા મળશે અને નીચે Next નો ઓપ્શન જોવા મળશે જેના પર ક્લિક કરવા નું રહશે

ત્યાર પછી તમારે i have canform ના ઓપ્શન ઉપર કલીક કરવા નું રહશે અને નીચે mack payment ના ઓપ્શન ઉપર ક્લિક કરવા નું રહશે

ત્યાર પછી તમારી સામે એક payment નું ઓપ્શન આવશે અને તેના ઉપર 50 રૂપિયા નું પેયમેન્ટ કરવા નું રહશે

પેમેન્ટ સફળ થઈ ગયા પછી એક અઠવાડિયા ની અંદર તમારું સ્માર્ટ આધાર સ્પીડ પોસ્ટ દ્વારા ઘરે આવી જશે

આભા નેશનલ ડિજિટલ હેલ્થ આઈડી કાર્ડ (આભા કાર્ડ) કઈ રીતે કાઢવું

ફ્રી મળશે ગેસ કનેક્શન પ્રધાન મંત્રી ઉજ્જવલા યોજના

જોખેડૂત ની પાસે કિસાન ક્રેડીટ કાર્ડ છે તો થશે અનેક લાભો

સારાંશ:- આ લેખ ની અંદર તમને pvc smart aadhar card કઈ રીતે ઓર્ડર કરવું તે બતાવ માં આવેલ છે તો આ લેખ પસંદ હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *