રેશનકાર્ડમાં મળવાપાત્ર જથ્થો જાણો માત્ર 1 મિનિટ માં | Ration Card Ma Malvapatra Jattho Jano

રેશનકાર્ડમાં મળવાપાત્ર જથ્થો જાણો માત્ર 1 મિનિટ માં | Ration Card Ma Malvapatra Jattho Jano

WhatsApp Group Join Now
Telegram Group Join Now

રેશનકાર્ડમાં મળવાપાત્ર જથ્થો જાણો માત્ર 1 મિનિટ માં | Ration Card Ma Malvapatra Jattho Jano:- કઈ રીતે કરવું)નમસ્કાર મિત્રો એક વાર ફરીથી તમારા બધાનું આપણી વેબસાઇટ yojanakisan.com પર સ્વાગત છે અમે તમારા માટે રોજ નવી જાણકારી લઈને આવતા હોઈએ છીએ જેમકે કોઈ ખેડૂતલક્ષી યોજના સરકારી યોજના વગેરે માહિતી લઈને આવતા હોઈએ છીએ આજે અમે તમને બતાવીશું કે તમે કઈ રીતે તમે જો એક રેશનકાર્ડ ધારક છો તો તમને મળવા પાત્ર અનાજનો જથ્થો કેટલો છે તેના વિશે માહિતી આ લેખ ની અંદર આપેલી છે તો આ લેખ પૂરો વાંચો 

જો તમે એક રેશનકાર્ડ ધારક અને તમે તમારા ગામની સસ્તા અનાજની દુકાન એટલે કે પંડિત દીનદયાળ યોજના ની અંદર થી તમે અનાજ લાવો છો પણ તમને ખબર નથી કે તમને મળવા પાત્ર અનાજનો જથ્થો કેટલો છે તે તમને ખબર નથી તે તમે જોઈ શકશો આ પંડિત દીનદયાળ સસ્તા અનાજની દુકાન સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા સમગ્ર રાજ્યના તમામ ગામ ની અંદર ચાલાવા માં આવતી હોય છે અને જુદી જુદી એજન્સી મારફતે દરેક ગામડે પહોંચાડવા માં આવતી હોય છે આની અંદાર જિલ્લા ની અંદર જિલ્લા પુરવઠા અધિકારી અને તાલુકા લેવલે મામલતદાર દ્વારા કામ ગિરિ ચલાવવામાં આવતી હોય છે તેથી તમારે પણ જાણવું જરૂરી છે કે તમારે રેશનકાર્ડ પર લક્ષિત જાહેર થયેલા જથ્થો કેટલો છે તે જાણવું જરૂરી છે 

રેશનકાર્ડમાં મળવાપાત્ર જથ્થો જાણો માત્ર 1 મિનિટ માં | Ration Card Ma Malvapatra Jattho Jano

રાશનકાર્ડ વિષે ની માહિતી

આર્ટીકલ રાશનકાર્ડ નો મળવા પાત્ર અનાજ નો જથ્થો જોવા માટે
લાભ કોને મળશે તમામ નાગરિકો ને
આધિકારિક વેબસાઇટ ipds
હેલ્પ લાઇન નંબર 1800 233 5500
અમારા ગ્રુપ માં જોડાવો Click here

રેશન કાર્ડ નો મળવા પાત્ર જથ્થો કઈ રીતે જોવો

જો તમે રેશનકાર્ડ ની અંદર મળવાપાત્ર જથ્થો કેટલો છે તે જોવા માટે તમારે નીચે માટે ના તમામ સ્ટેપ પૂર્ણ કરવા ના રહશે 

રેશનકાર્ડમાં મળવાપાત્ર જથ્થો જોવા માટે તમારે સૌથી પહેલા તેની આધિકારિક વેબસાઇટ ઉપર જવાનું રહશે 

ત્યાર પછી નીચે મળવા પાત્ર જથ્થા નું ઓપ્શન જોવા મળશે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે

 ત્યારબાદ તમને નીચે તમારો રેશનીંગ કાર્ડ નંબર નાખવાનો રહેશે અને કેપ્ચા કોડ ભરવા નું રહશે 

ત્યાર બાદ તમને નીચે Viwe/જુવો ના ઓપ્શન ઉપર ક્લિક કરવા નું રહશે જેથી તમારે મળવા પાત્ર જથ્થા ની તમામ વિગત જોવા મળશે 

pvc સ્માર્ટ આધાર કાર્ડ કઈ રીતે એપ્લાય કરવું,apply for smart pvc aadhaar card

10 લાખ સુધી મફત સારવાર,આયુષ્માનકાર્ડ નિકાળો ઘરે બેઠા | Ayushman Bharat Yojana In Gujarat

ઈ શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન,ઈ શ્રમ કાર્ડ ડાઉનલોડ,e shram card,

Tar fencing yojana 2023 | તાર ફેનસીંગ યોજના 2023

રેશનકાર્ડ ડાઉનલોડ કઈ રીતે કરવું (download ration card)

તમારે સૌથી પહેલા  ઈ રેશનકાર્ડ ડાઉનલોડ કરવા માટે તમારે સૌથી પહેલા તમારે nfsa.gov.in ની આધિકારિક વેબસાઇટ ઉપર જવાનું રહશે ત્યાર પછી તમારે આ સાઇટ ખૂલતાં ની સાથે તમને ઈ-રેશનકાર્ડ નો ઓપ્શન જોવા મળશે જેના ઉપર ક્લિક કરવા ની સાથે અલગ અલગ રાજયાઓ ની યાદી ખુલશે અને તમને રાજ્ય સિલેકટ કરશો એટલે તમને જે તે રાજ્ય ની યાદી ઉપર લઈ જશે જો તમે ગુજરાત રાજ્ય સિલેકટ કરશો તો તમને ગુજરાત રાજય ની અધિકારીક વેબસાઇટ ઉપર લઈ જશે 

ત્યાર બાદ ઈ-રાશનકાર્ડ ડાઉનલોડ કરવા માંતે તમારે કેટલીક વિગતો માંગશે જેમાં રેશન કાર્ડ નંબર કુટુંબ ના વડા નું નામ ત્યારબાદ મોબાઈલ નંબર otp વગેરે નાખે તમે ઈ રાશન કાર્ડ ડાઉનલોડ કરી શકશો તે pdf ફોર્મેટ ની અંદર ડાઉનલોડ થસે  

સારાંશ:- 

આ લેખ ની  અંદર તમને બતાવ્યું છે કે તમે તમારા રાશનકાર્ડ નો મળવા પાત્ર અનાજ નો જથ્થો કેટલો છે અથવા તો રાશન કાર્ડ ખોવાઈ ગયું છે તો ઈ રાશનકાર્ડ કઈ રીતે ડાઉનલોડ કરશો 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *