ઈ શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન,ઈ શ્રમ કાર્ડ ડાઉનલોડ,e shram card,

ઈ શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન,ઈ શ્રમ કાર્ડ ડાઉનલોડ,e shram card,

નમસ્કાર મિત્રો તમારા બધા નું અમારી વેબસાઇટ પર સ્વાગત છે અમે તમારા માટે રોજ નવી સરકરી યોજના અને આવનારી સરકારી નોકરી ની જાહેરાત તેમજ ખેતી ને લાગતી તમામ માહિતી આપણી વેબસાઇટ ઉપાર આપતા હોઈએ છીએ આજે હું  તમને આ લેખ ની અંદર અમે બતાવ્યું છે કે તમે ઘરે બેઠા e shram card કઈ રીતે જાતે તમારા ફોન ની મદદ વડે કાઢી શકશો અને તેના માટે કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે ઈ શ્રમ કાર્ડ ને સરકાર ના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા બનાવમાં આવે છે જેના માટે તેમે શ્રમ અને રોજગાર વિભાગ ની આધિકારી વેબસાઇટ ઉપર થી બનાવી શકાશે ઈ શ્રમ કાર્ડ ફાયદા તેમજ તેને કઈ રીતે ડાઉનલોડ કરશો તેને તમામ માહિતી આપેલી છે તો આ લેખ ધ્યાન પૂર્વક વાંચો 

ઈ શ્રમ કાર્ડ ,e shram card,

યોજના ઈ શ્રમ કાર્ડ ,e shram card,
લાભ કોને મળશે તમામ ભારતીઓ ને
કોને શૂરૂ કરી શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા
આધિકારિક વેબસાઇટ eshram.gov.in
હેલ્પ લાઇન નંબર 14434

ઈ શ્રમ કાર્ડ ના ફાયદા

  • ઈ-શ્રમ કાર્ડ સમગ્ર ભારતમાં માન્ય રહેશે.
  • અકસ્માત અથવા કાયમી અપંગતાના કારણે મૃત્યુના કિસ્સામાં, 2 લાખ રૂપિયાની રકમ મળશે.
  • ઇ-શ્રમ દ્વારા વિવિધ પ્રકારના સામાજિક સુરક્ષા લાભોનું વિતરણ કરવામાં આવશે.
  • ઈ-શ્રમ કાર્ડ ધારક સરકારની અન્ય યોજનાઓનો લાભ મેળવી શકે છે.

ઈ શ્રમ કાર્ડ કોણ બનાવી શકે

  • રિક્ષાચાલક
  • પૂજારી 
  • બ્યુટી પાર્લર વર્કર
  • ડ્રાઈવર
  • શાકભાજી વેચનાર
  • પંચર વાળા 
  • કુલી
  • ચા વેચનાર
  • ઇલેક્ટ્રિશિયન
  • રક્ષક
  • હેલ્પર 
  • પશુપાલન વગેરે કરી શકાય.

ઈ શ્રમ કાર્ડ બનાવા માટે ડોક્યુમેન્ટ

  • આધારકાર્ડ
  • મોબાઈલ નંબર
  • બેંક પાસબૂક
  • તમારી ઉંમર 16 થી 60 વર્ષ ની હોવી જોઈએ

ઈ શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું

  • ઈ-શ્રમ કાર્ડ બનાવવા માટે સૌથી પહેલા eshram.gov. in પર જાઓ. તમારે i ની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે
  • સત્તાવાર વેબસાઇટ પર આવ્યા પછી, તમને ઇ-શર્મ પર રજીસ્ટર પર એક વિકલ્પ મળશે, પછી નવું ઇ-શ્રમ કાર્ડ બનાવવા માટે તેના પર ક્લિક કરો.
  • ત્યારપછી તમને સેલ્ફ રજીસ્ટ્રેશન પેજ દેખાશે, જેમાં તમારે આધાર રજીસ્ટ્રરનો મોબાઈલ નંબર આપવાનો રહેશે.તે પછી તમારે એક કેપ્ચા કોડ ભરવાનો રહેશે. તમને એક OTP પ્રાપ્ત થશે જે એન્ટર OTP વિકલ્પમાં આપવાનો રહેશે.
  • તે પછી, આધાર કાર્ડ નંબર પૂછવામાં આવશે, તેની નીચે આધાર વેરિફિકેશન માટે ત્રણ વિકલ્પો હશે – ફિંગર પ્રિન્ટ, આઇરિસ, OTP, જેમાંથી તમારે OTP પસંદ કરવાનું રહેશે, તે પછી તમારે નીચે આપેલ કેપ્ચા કોડ ભરવાનો રહેશે. ટર્મ એન્ડ શરત સ્વીકારશો નહીં. બાદમાં સબમિટ પર ક્લિક કરો.
  • હવે તમને તમારા આધાર રજિસ્ટર નંબર પર એક OTP મળશે. તમને OTP માટે એક બોક્સ દેખાશે, તેને ભરો. તે પછી validate વિકલ્પ પર ક્લિક કરો.
  • તે પછી તમારા માટે નોંધણી ફોર્મ ખુલશે. જેમાં તમને તમારા આધાર સાથે મહત્તમ માહિતી ભરવામાં આવે છે. તેથી નીચે આપેલ અન્ય વિગતો દાખલ કરો ચાલુ રાખવાના વિકલ્પ પર ક્લિક કરો.

ઈ શ્રમ કાર્ડ ડાઉનલોડ

ઈ શ્રમ કાર્ડ ડાઉનલોડ કરવા માટે તમારે eshram.gov. in ની વેબસાઇટ પર જવાનું રહશે ત્યાર પછી રજીસ્ટર ના ઓપ્શન ઉપર ક્લિક કરવા નું રહશે ત્યાર પછી already register ના ઓપ્શન ઉપર ક્લિક કારવાનું ત્યાર પછી અપડેટ આધાર ના ઓપ્શન પર ક્લિક કારવાનું અને ત્યાર પછી આધાર રજીસ્ટર મોબાઈલ નંબર નાખી કેપછા ભરી સબમિટ પર ક્લિક કરશો માટે otp આવશે ત્યાર પછી અપડેટ ના ઓપ્શન પર ક્લિક કરશો ત્યાર પછી નીચે અપગ્રેડ ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે છેલ્લે ડાઉનલોડ નો ઓપ્શન આવશે

સારાંશ:-

આ લેખની અંદર તમને ઈ શ્રમ કાર્ડ કઈ રીતે નિકાળવું તેના માટે ડોક્યુમેન્ટ કઈ રીતે રજીસ્ટ્રેશન કરવું તે તમામ માહિતી આપેલી છે તો આ લેખ ધ્યાન થી વાંચો

3 Comments on “ઈ શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન,ઈ શ્રમ કાર્ડ ડાઉનલોડ,e shram card,”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *