આભા નેશનલ ડિજિટલ હેલ્થ આઈડી કાર્ડ (આભા કાર્ડ) કઈ રીતે કાઢવું Abha Card registration 2024

આભા નેશનલ ડિજિટલ હેલ્થ આઈડી કાર્ડ (આભા કાર્ડ) કઈ રીતે કાઢવું Abha Card registration 2024

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Abha Card registration 2024:- નમસ્કાર મિત્રો એક વાર ફરીથી તમારું સ્વાગત છે અમે તમારે માટે રોજ નવી જાણકારી લઈને આવતા હોઈએ છીએ આજે તમારા માટે એક જરૂરી અને કામ ની માહિતી લઈને આવિયા છીએ આજે અમે તમને આ લેખ માં બટાવીશું કે તમે કઈ રીતે તમારું આભા કાર્ડ (આયુષ્ય માં ભારત હેલ્થ આઈડી કાર્ડ) બનાવશો અમે તમને એ તમામ માહિતી આપીશું અમે આ લેખ ની અંદર બતાવ્યું છે કે તમે કઈ રીતે આભા કાર્ડ માટે નું ફોર્મ ભરી શકશો ત્યાર બાદ તમારા ફોન માં કઈ રીતે ડાઉનલોડ કરશો તો આ લેખ ધ્યાન થી વાંચો

આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ શું છે (Ayushman Bharat Health Account)

આયુષ્ય માન ભારત હેલ્થ એકાઉન્ટ એક પ્લેટફોર્મ છે જ્યાં લોકોના હેલ્થ ને લઈને તમામ ડેટા નો સંગ્રહ કરવામાં આવતો હૉય છે આ તમામ ડેટા ને ડિજિટલ રીતે સાચવી ને રાખવા માં આવતો હોય છે આના વપરાશ કર્તા માટે ના તેમના આરોગ્ય રેકોર્ડ્સ પર વધુ ધ્યાન આપે છે અને જ્યારે જરૂર હોય ત્યારે સરળતા થી મળી રહેતા હોય છે આમ સુલભતા ની સુવિધા આપે છે

આભા કાર્ડ શું છે (What is ABHA Card?)

આભા કાર્ડ એ એક હેલ્થ કાર્ડ છે લોકો તેમની પર્સનાલ હેલ્થ આઈ ડી પ્રોવાઈડ કરે છે જેના લીધે લોકો ને હેલ્થ એકાઉન્ટ માંથી ડેટા મેળવો ખુબજ સરળ બની રાહેતુ હોય છે આ આભા કાર્ડ જે લોકો એ આયુષ્ય માન ભારત હેલ્થ એકાઉન્ટ બનાવ્યું છે તેમણે આપવા માં આવતું હોય છે જેના કારણે લોકો તેમનો ડેટા કાઢવા માટે સરળતા રહે છે

ડિજિટલ હેલ્થ આભા કાર્ડ બનાવા માટે ડોક્યુમેન્ટ

આધાર કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ

મોબાઈલ નંબર

બેંકખાતા ની વિગત

આભા નેશનલ ડિજિટલ હેલ્થ આઈડી કાર્ડ ના લાભ

આભા કાર્ડ ધારકો ને આયુષ્યમાન ભારત હેલ્થ આઈડી કાર્ડ સાથે સંકળાએલા તમામ લાભ મળવા પાત્ર રહેતા હોય છે

તમારી હેલ્થ ને લગતા તમામ રેકોર્ડ આયુષ્યમાન ભારત હેલ્થ આઈડી ની અંદર રહેતા હોય છે

તમારો હેલ્થ રેકોર્ડ માત્ર તમેજ જોઈ શકે જે તમામ સિક્યુરિટી સાથે હોય છે આ ની અંદર તમારા રજીસ્ટર મોબાઈલ નંબર પર otp આવે ત્યાર બાદ તમે જોઈ શકશો

આભા કાર્ડ કઈ રીતે બનાવશો

તમારે આભા કાર્ડ બનાવા માટે સૌથી પહેલા તેની અધિકૃત વેબસાઇટ પર જવાનું રહશે

ત્યાર બાદ તમારે Create abha number ના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહશે

ત્યાર બાદ તમે આધાર કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ ની મદદ વડે આભા કાર્ડ બનાવી શકશો

ત્યાર બાદ તામારો આધાર કાર્ડ નંબર નાખી નીચે એગ્રી પર ક્લિક કરી કેપચા કોડ ભરી next ના ઓપ્શન પર ક્લિક કરવા નું

ત્યાર બાદ તમારો otp તેમજ અન્ય વિગત નાખી submit ના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમારું આભા કાર્ડ બનીને તૈયાર થઈ જશે

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *