aadhar card update online,આધાર કાર્ડ સુધારો ઘરે બેઠા ઓનલાઈન

aadhar card update online,આધાર કાર્ડ સુધારો ઘરે બેઠા ઓનલાઈન

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આધાર કાર્ડ સુધારો,આધાર કાર્ડ મોબાઇલ નંબર અપડેટ,આધાર કાર્ડ ચેક,આધાર કાર્ડ download,આધાર કાર્ડ મોબાઇલ નંબર લિંક,આધાર કાર્ડ લિંક,આધાર કાર્ડ જોવા માટે ઓનલાઇન,આધાર કાર્ડ અપડેટ ફોર્મ,આધાર કાર્ડ ચેક કરવા માટે,uidai,aadhar card update status,aadhar card update online,aadhar card update center near me,

aadhar card update online,આધાર કાર્ડ સુધારો ઘરે બેઠા ઓનલાઈન:-નમસ્કાર મિત્રો  એક વાર ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમે તમારા માટે રોજ નવી જાણકારી લઈને આવતા હોઈએ છીએ જેમ કે કોઈ સરકારી યોજના ખેતી તેમજ અન્ય માહિતી અમારી વેબસાઈટ ઉપર લઈને આવતા હોઈએ છીએ જેને આ લેખ ની અંદર તમને બટાવીશું કે તમે આધાર કાર્ડ ની અંદર ઓનલાઈન કઈ રીતે આધાર કાર્ડ અપડેટ કરી શકશો આધાર કાર્ડ દ્વારા ડાયરેક્ટ બેંક નું ખાતું ખોલવા માટે તેમજ રેલવે ની ટિકિટ બુક કરવા વગેરે ક્ષેત્રે આધાર કાર્ડ એક મહત્વનું જરૂરી ડોક્યુમેન્ટ બનીગયું છે જેથી આધાર કાર્ડ અપડેટ કરવું જરૂરી છે જો તમે પણ ઘરે બેઠા ઓનલાઈન આધાર કાર્ડ અપડેટ કરવા માંગો છો તો  કઈ રીતે કરી શકશો અને તેના માટે તમારે કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડસે અને કઈ રીતે કરી શકશો તેના માટે ની સંપૂર્ણ જાણકારી આ લેખ ની અંદર સંપૂર્ણ જાણકારી આપેલી છે તો લેક સંપૂર્ણ વાંચો 

આધાર કાર્ડ માં એડ્રેસ ચેન્જ શા માટે કરવું

આધાર કાર્ડ માં એડ્રેસ ચેન્જ કરવું એટલા માટે જરૂરી છે કે જ્યારે લોકો એ તેમના આધાર કાર્ડ ની અંદર પહેલા જ્યાં રહેતા હોય ત્યાં ના એડ્રેસ આપી ને બનાવેલ હોય છે અને ત્યાર બાદ રહેણાંક નું સરનામું બદલી બીજી જગ્યાએ ગયેલા હોય છે અત્યારે બેંક એકાઉન્ટ તેમજ અન્ય જગ્યારએ લોકો એ એડ્રેસ પ્રૂફ તરીકે આધાર કાર્ડ આપેલું હોય છે જેથી બેંક માંથી આવતા તમામ ડોક્યુમેન્ટ તેમજ અન્ય આવતા તમામ ડોક્યુમેન્ટ પણ જુના એટલે કે ખોટા એડ્રેસ ઉપર આવતા હોય છે તેમજ આધાર એક મહત્વ નું ડોક્યુમેન્ટ હોવાના કારણે એડ્રેસ બદલવું જરૂરી બની રહે છે 

જેના માટે uidai ને આધાર કાર્ડ ની અંદર ઓનલાઈન અપડેટ ની સુવિધા શરૂ કરવા માં આવીછે જે ઘરેથી દૂર રહેતા લોકો માટે ઘણી લાભ દાઈ બની શકે છે જેના માટે uidai દ્વારા આધાર કાર્ડ નું  એડ્રેસ બદલવા માટે 32 જેટલા ડોક્યુમેન્ટ ની યાદી આપી કે જેના દ્વારા તમે આધાર કાર્ડ ની અંદર એડ્રેસ બદલી શકશો 

આધારકાર્ડ માં એડ્રેસ કઈ રીતે બદલવા માટે ડોક્યુમેન્ટ 

  • પાનકાર્ડ 
  • ચૂંટણી કાર્ડ 
  • ડ્રાઇવિંગ લાયસન્સ 
  • રેશન કાર્ડ 
  • પાસપોર્ટ 
  • ફોટા વાળું એટીએમ 
  • પેન્શન કાર્ડ 
  • દિવ્યાંગ આઈ. ડી પ્રૂફ 

આધારકાર્ડ માં એડ્રેસ કઈ રીતે બદલવું

તમારે સૌથી પહેલા uidai ની આધિકારિક વેબસાઇટ https://uidai.gov.in/en/ ઉપર જવાનું રહશે ત્યાર પછી તમારે login ના ઓપ્શન ઉપર ક્લિક કરી આધાર નંબર ,કેપચા ,અને otp નાખી તમારે login થવાનું રહશે 

ત્યાર બાદ તમને નીચે એક ઉપડેટ address upgrade ના ઓપ્સન ઉપર ક્લિક કરવા નું રહશે ત્યાર પછી તેની અંદર upgrade aadhar online નો ઓપ્શન આવશે જેના ઉપર ક્લિક કરવાનું રહશે 

તેના પછી proceed to upgrade aadhar ના ઓપ્શન ઉપર ક્લિક કરવા નું છે પછી તમને નામ જન્મતારીખ એડ્રેસ આ ત્રણ ના ઓપ્શન દેખાશે જેમાં તમારે અડ્રેસ ના ઓપ્શન ઉપર ક્લિક કરવા નું છે 

ત્યાર પછી તમને હાલનુ ચાલુ એડ્રેસ જોવા મળશે જેના નીચે એક ફૉર્મ જોવા મળશે જેની અંદર તમારું નવું એડ્રેસ ભરવા નું રહશે ત્યાર પછી એડ્રેસ પ્રૂફ તરીકે નું એક ડોક્યુમેન્ટ અપલોડ કરવા નું રહશે અથવા તો digilocker પરથી અપલોડ કરી શકસો 

તેના પછી તમારે નીચે next ના ઓપ્શન ઉપર ક્લિક કરવા નું રહશે 

ત્યાર પછી તમારી સામે એક નવું પેજ ખૂલસે જેની અંદર લખેલું હશે કે તમે જે એડ્રેસ લખ્યું કે તે આ ડોક્યુમેન્ટ ની અંદર હોવું જોઈએ એટલે તમારે નીચે ocky પર ક્લિક કરવાનું રાહશસ રહશે 

ત્યાર બાદ એક પેમેન્ટ નો ઓપ્શન ખુલશે જેમાં તમારે i have payment ના ઓપ્શન ઉપર ક્લિક કરી નીચે ગમેતે એક પેમેન્ટ ઓપ્સન સિલેકટ કરવા નો છે ત્યાર બાદ તમારે તેના પર 50 રૂપિયા નું પેમેન્ટ કારવાં નું છે 

પછી તમારે એક પેમેન્ટ સ્લીપ જનરેટ થશે તે ડાઉનલોડ  કરી લેવાની છે હવે તમારા આધાર કાર્ડ નું અડ્રેસ ચેન્જ થઈ ચૂક્યું છે 

સારાંશ:- 

અમે તમને આ લેખ ની અંદર આધાર કાર્ડ નું એડ્રેસ કઈ રીતે બદલવું તેના વિષે સમજાવ્યું કે તો જો આ લેખ પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરો આભાર 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

2 Comments on “aadhar card update online,આધાર કાર્ડ સુધારો ઘરે બેઠા ઓનલાઈન”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *