જાણો માત્ર 1 મિનિટ માં તમારા નામે કેટલા સીમકાર્ડ ચાલુ છે :- નમસ્કાર મિત્રો તમારા બધાનું અમારી વેબસાઇટ પર સ્વાગત છે અમે તમારા માટે રોજ નવી માહિતી લઈને આવતા હોઈએ છીએ જેમ કે સરકારી યોજના તેમજ ખેતી ઉપરાંત અન્ય માહિતી લઈને આવતા હોઈએ છીએ આટયાર ના સમય ની અંદર ઘણા ફ્રોડ વધી ગયા છે તમારા નામે કોણ કોણ સીમ કાર્ડ વાપરી રહ્યું છે તે તમને ઘણી વાર ખબર પણ હોતી નથી તેના માટે આ લેક ની અંદર તમને બતાવીશ કે તમારા નામે કેટલા સીમકાર્ડ ચાલુ છે તે કઈ રીતે જોશો તેના વિશે ની માહિતી આપીશું જો તમેં જાણવા માંગતા હો કે તમારા નામે કેટલા સીમકાર્ડ ચાલુ છે તે ચેક કરવા માટે તમામ સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપેલી છે તો આ લેખ પૂરો વાંચો તમને નીચે તમામ માહિતી આપેલી છે
તમારા નામે કેટલા સીમકાર્ડ ચાલુ છે તે આવી રીતે ચેક કરો
કોઈપણ આધાર કાર્ડ ધારક પોતાના નામે કેટલા સીમકાર્ડ ચાલુ છે તેના વિશે માહિતી મેળવી શકે તેના માટે ટેલિકોમ્યુનિકેશન દ્વારા એક પોર્ટલ શૂરું કરવા માં આવ્યો કે જેને TAFCOP એટલે કે ટેલિકોમ એનાલિટિક્સ ફોર ફ્રોડ મેનેજમેન્ટ એન્ડ કન્ઝ્યુમર પ્રોટેક્શન કહેવામાં આવે છે આ પોર્ટલ ની મદદ થી તમે ખૂબ સરળતા થી માહિતી મેળવી શકશો
આ પોર્ટલ ની મદદ વડે આધાર કાર્ડ ધારક ને એવી ફેસએલિટી આપે છે કે જેની મદદ વડે વપરાશકર્તા પોતાના નામે કેટલા સીમકાર્ડ ચાલુ છે તે જોઈ શકે કે અને જો સીમકાર્ડ તેનું નથી અથવા તે વાપરતા નથી તેને માટે તે આ પોર્ટલપર રિપોર્ટ પણ કરીશકે છે જેની મારરફતે સીમકાર્ડ કંપની આ કાર્ડ બંદ કરી દે છે
આ પણ વાંચો:-
- રેશનકાર્ડમાં મળવાપાત્ર જથ્થો જાણો માત્ર 1 મિનિટ માં | Ration Card Ma Malvapatra Jattho Jano
- pvc સ્માર્ટ આધાર કાર્ડ કઈ રીતે એપ્લાય કરવું,apply for smart pvc aadhaar card
- 10 લાખ સુધી મફત સારવાર,આયુષ્માનકાર્ડ નિકાળો ઘરે બેઠા | Ayushman Bharat Yojana In Gujarat
- ઈ શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન,ઈ શ્રમ કાર્ડ ડાઉનલોડ,e shram card,
તમારા આધાર કાર્ડ પર કેટલા સીમકાર્ડ ચાલુ છે તે આવી રીતે જાણો
તમારે સૌથી પહેલા TAFCOP ના પોર્ટલ ની આધિકારિક વેબસાઇટ https://tafcop.sancharsaathi.gov.in/telecomUser/ પર જવાનું રહશે
ત્યાર પછી તમારે enter mobail number ના ઓપ્શન ઉપર ક્લિક કરી તમારો મોબાઈલ નંબર નાખવા નો રહશે ત્યાર બાદ નીચે
ત્યાર બાદ તમારે કેપચા કોડ નાકવા નો રહશે પછી વેલીડેટ કેપચા ના ઓપ્શન ઉપર ક્લિક કરો
request otp ના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહશે મોબાઈલ નંબર ઉપર આવેલો otp ને enter otp ની જગ્યા એ નાખી તમે નીચે velidet ના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહશે
હવે તમે જોઈ શકશો કે તમાર નામે કેટલા સીમકાર્ડ ચાલુ છે
જે સીમકાર્ડ તમારા નથી તેને બંદ કરવા શું કરશો
જે સીમકાર્ડ તમારું નથી અથવા તો તમે ઉપયોગ કરતાં નથી તેના ઉપર ક્લિક કરવા નું રહશે
ત્યાર બાદ તમને નીચે report નો ઓપ્શન જોવા મળશે તેના ઉપર ક્લિક કરવા નું રહશે એટલે સીમકાર્ડ કંપની તે નંબર બંધ અથવા બ્લોક કરી નાંખશે
સારાંશ:-
અમે તમને આ લેખ ની અંદર તમને બતતાવ્યું છે કે તમારા નામે કેટલા સીમકાર્ડ ચાલુ અને જો એ સીમ કાર્ડ તમે વાપરતા નથી તો તેને કઈ રીતે બંધ કરી શકશો તે તમામ માહિતી આપી છે