જાણો ગુજરાતી સફળ યુટયુબર રોની મોદી વિષે | kabhi khaya kya:- નમસ્કાર મિત્રો તામાર બધાનું અમારી વેબસાઇટ પર સ્વાગત છે અમે તમારા માટે દરરોજ નવી માહિતી લઈને આવતા હોઈએ છીએ આજે વાત કરવી છે એક એવા યુવાન ની કે જેના પિતા રિક્ષા ચલાવતા હતા ને પુત્ર ને એન્જિનિયરિંગ નો અભ્યાસ કરાવ્યો પણ તેમના દીકરાને તો કઈક નવું કરવાનો રસ હતો આ યુવાન ને ફોટોગ્રાફી અને વિડિયો ગ્રાફી માં ખૂબ રસ હોવાના કારણે તેને યુટુંબ પર વિડિયો બનાવાની શરૂઆત કરી વિડિયો પણ તેના આસ પાસ ના ફેમસ ફૂડ વિષે બનાવ્યા જેથી નાના ધંધાધરી ને ફાયદો થાય જોત જોતાં માં આ વિડિયો વાઇરલ થવા લાગ્યા અને તેની યુટુંબ ચેનલ માં લોકો જોડાવા લાગ્યા આ યુવાન નું નામ છે ભાવેશ મોદી પરંતુ સમગ્ર ગુજરાત માં રોની મોદીના હુલામણા નામથી સમગ્ર ગુજરાત અને દેશ વિદેશ માં પણ નામ છે
ભાવેશ મોદી ઉર્ફે રોની મોદી ના જીવન શૈલી ની વાત કરીએ તો રોની મોદી મોદી નો જન્મ વડોદરા શહેર માં થયો હતો અને તેમના પિતા એક રિક્ષા ચાલક છે અને તેવો કેટલાય સમય થી મહેસાણા ની અંદદર રહે છે જેથી રોની મોદી ની જન્મ ભૂમિ વડોદરા છે અને કર્મ ભૂમિ મહેસાણા છે
જેમના અભ્યાસ વિષે વાત કરીએ તો જેઓ એ એન્જિનિયર નો અભ્યાસ કરેલો છે પરંતુ તેમણે ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી નો ઘણો શોખ હતો જેથી તેઓ ફોટોગ્રાફી અને વિડિયો ગ્રાફી નું કામ કરતાં હતા જેથી તેમના મોટા ભાઈ કમલેશ મોદી ને વિડિયોગ્રાફી વિષે નોલેજ આપતા હતા જેથી રોની મોદી ને કેમેરા ની પાછળ કામ કારવા કરતાં કેમેરા ની આગળ કામ કારવા નો વધુ શોખ હતો અને સાથે સાથે ખાવા પીવા નો પાયઃ ઘણો શોખ હતો જેથી તેમણે ફૂડ વિડિયો બનાવા ની શરૂઆત કરી આનાથી નાના વેપારી ને ઘણો ફાયદો થાયો અને ધીમે ધીમે વિડિયો વાઇરલ થતાં ગયા અને રોની મોદી ફેમસ થતાં ગયા
રોની મોદી એ યૂટયુબ પર વિડિયો બનાવેલા વિડિયો ની કવોલેટી સારી હોવા છતાં સૌ પ્રથમ વ્યુજ ન આવેલા પરંતુ નારાશ થવાને બદલે જેટલા લોકો વિડિયો જોવે છે તેમના માટે વિડિયો બનાવ નું શરૂ રાખ્યું અને જોત જોતાં તેમના વિડિયો વાઇરલ થવા લાગ્યા અને લોકો ને પસંદ આવવા લાગ્યા અને તેમની ચેનલ પર લોકો જોડાવા લાગ્યા અને આજે તેમની કભી ખાયા કયા (kabhi khaya kya) ચેનલ પર 2 લાખ 88 હજાર સબ્સ્ક્રાઇબર છે અને તેમની બીજી ચેનલ રોની બુક (roney book)પર 48 હજાર જેટલા સુબસ્ક્રાઈબર છે આ હતી રોની મોદી એક ફોટોગ્રાફર થી લઈને એક સફળ યુટયુબર બનવા ની વાત
રોની મોદી એ માત્ર આટલા સુધીજ સીમિત ના રાખતા રાત દિવસ મહેનત ચાલુ રાખી અને તેમના પિતા એક રિક્ષા ચાલક હોવા ને કારણે તેમનું એક સપનું હતું કે તેમના પરિવાર પાસે એક સારી ગાડી હોય જેથી તેઓ એ તેમના પિતા નું સપનું પૂરું કરવા માટે રાત દિવસ મહેનત કરી અને એક સારી ગાડી ખરીદી તેમના પિતા નું સપનું પૂર્ણ કર્યું
તો આ હતી મેક મધ્યમ પરિવાર માંથી આવતા ભાવેશ મોદી ઉર્ફે રોની મોદી ની એક સફળ યુટયુબર બનવાની કહાની કેવિ લાગી અમને જરૂર થી જણાવ જો અને આવી નવી માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપ માં જરૂર થી જોડાવો