તૈયાર થઈ જાઓ ગુજરાત હવામાન નિષ્ણાત અંબાલા પટેલે કરી ફરી આગાહી | Ambalal Patel

તૈયાર થઈ જાઓ ગુજરાત હવામાન નિષ્ણાત અંબાલા પટેલે કરી ફરી આગાહી | Ambalal Patel

WhatsApp Group Join Now

નમસ્કાર મિત્રો એક વાર ફરીથી  તમારું અમારા બ્લોગ માં સ્વાગત છે હાલ માં થોડા સમય પહેલા જ હવામાન વિભાગે માવઠા ની આગાહી કરી હતી અને ત્યાર બાદ તારીખ 25 અને 26 નવેમ્બર સમગ્ર ગુજરાત માં માવઠાની અસર જોવા મળી હતી હવે માવઠા ની અસર બાદ હવે સમગ્ર રાજ્ય ની અંદર ઠંડી નો ચામકારો અને ગાઢ ધુમ્મસ પણ પણ જોવા મળી રહ્યું છે આપણે આવનારું હવામાન કેવું રહેછે તે જાણવું જરૂરી છે તેવા માંજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ આવનાર સમય ને લઈ આગાહી કરી છે તેમણે આવનાર સમય ની અંદર હવામાન માં મોટા ફેરફાર અંગે વાત કરી છે સાથે તેમણે તારીખો અને સંભાવનાઓ વ્યક્ત કરી છે.

આ પણ વાંચો

જોખેડૂત ની પાસે કિસાન ક્રેડીટ કાર્ડ છે તો થશે અનેક લાભોજોખેડૂત ની પાસે kisan credit card (kcc)છે તો થશે અનેક લાભો

Khedut smart phone shay yojana 2023:ખેડૂત સ્માર્ટ ફોન સહાય યોજના

kuvarbai nu mameru | કુવરબાઈ નું મામેરું યોજના ફોર્મ કઈ રીતે ભરવું

નવી માહિતી મેળવા whatsapp ગ્રુપ માં જોડાવો

WhatsApp Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *