Anyror@anywhere,7/12 અને 8અ ના ઉતાર ઘરે બેઠા કઈ રીતે કાઢવા માત્ર 1 મિનિટ માં :-નમસ્કાર એક વાર ફરીથી તમારા બધાનું અમારી વેબસાઇટ yojanakisan. com પર સ્વાગત છે અમે તમારા માટે રોજ નવી જાણકારી લઈને આવતા હોઈએ છીએ અમે રોજ સરકારી યોજના ખેતી તેમજ અન્ય ઉપયોગી માહિતી લઈને આવીએ છીએ આજે અમે તમને બટાવીશું કે જો તમે તમારી જમીન ના 7/12 અને 8અ ના ઉતાર લેવા માટે રોજ કચેરીએ જવું પડે છે અથવા તો vle કે vce પાસે ધક્કા ખાવા પડે છે જેના માટે સરકારે એક ઈ સાઇન વાળા ઉતાર તમે ઘરે જ નિકાળી શકો તેના માટે એક સુવિધા શરૂ કરી છે તો તમે ઘરે બેઠા કઈ રીતે ઉતાર કાઢી શકો તેને લગતી સંપૂર્ણ જાણકારી અમારા લેક ની અંદર આપેલી છે તો આ લેક ધ્યાન થી વાંચો
Anyror@anywhere પોર્ટલ શું છે?
Anyror પોર્ટલ ગુજરાત સરકાર ના રેવન્યુ વિભાગ દ્વારા શરૂ કરવા માં આવ્યો કે આ પોર્ટલ ઉપર ગ્રામ્ય વિસ્તાર કે શહેર વિસ્તાર ની જમીન ના રેકોર્ડ માટે નો પોર્ટલ છે ખેડૂત પોતાની જમીન ને લગતી તમામ માહિતી મેળવી શકે છે અથવા તો આજ સુધીના તમામ રેકોર્ડ એટલે કે જુના ખાતા નંબર જોવા માટે તેમજ નવા ખાતા નંબર જોવા માટે આ ફોટોનો ઉપયોગ કરી શકાય છે જેના માટે સરકારને એની આર ફોટો લોન્ચ કર્યો છે આ પોટલ ઉપર તમે ખાતેદાર ના નામ પરથી ખાતા નંબર,જૂના સર્વે નંબર ઉપરથી નવો સર્વે નંબર જૂન ઉતારા જેવી તમામ માહિતી મેળવી શકો છો
આ પણ વાંચો :-
- Tar fencing yojana 2023 | તાર ફેનસીંગ યોજના 2023
- ઘરે બેઠા ફ્રી પાનકાર્ડ બનાવો,pan card apply online,e-pan card download
- ઈ શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન,ઈ શ્રમ કાર્ડ ડાઉનલોડ,e shram card,
- 10 લાખ સુધી મફત સારવાર,આયુષ્માનકાર્ડ નિકાળો ઘરે બેઠા | Ayushman Bharat Yojana In Gujarat
- pvc સ્માર્ટ આધાર કાર્ડ કઈ રીતે એપ્લાય કરવું,apply for smart pvc aadhaar card
- રેશનકાર્ડમાં મળવાપાત્ર જથ્થો જાણો માત્ર 1 મિનિટ માં | Ration Card Ma Malvapatra Jattho Jano
- જાણો માત્ર 1 મિનિટ માં તમારા નામે કેટલા સીમકાર્ડ ચાલુ છે
7/12 અને 8અ ના ઉતારા કઈ રીતે કાઢશો
તમારે સૌથી પહેલા 7/12 અને 8અ ના ઉતાર કાઢવા માટે સૌથી પહેલા તમારે anyror પોર્ટલ ની આધિકારિક વેબસાઇટ ઉપર જવાનું રહશે
ત્યાર બાદ તમને નીચે પ્રમાણે ડિજિટલ સાઈન્ડ ગામ નમૂના નંબર નો ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરવા નું છે
ત્યાર પછી ત્યાર બાદ તમારો મોબાઈલ નંબર અને નીચે કેપચા કોડ ભરી ને જનરેટ otp ના ઓપ્શન ઉપર ક્લિક કરવા નું છે
ત્યાર પછી તમારા મોબાઈલ નંબર ઉપર આવેલો otp ભરી login ના ઓપ્શન ઉપર ક્લિક કરવા નું છે
login થયા બાદ તમારે નીચે પ્રમાણે ની વિગતો માં કોઈ વિકલ પસંદ કરો જેની અંદર તમારે કયો ઉતારો જોઈએ છે તે સિલેકટ કરવા નું પછી તમારો જિલ્લો તાલુકો ગામ અને સર્વે નંબર નાખવાનો રહશે ત્યાર પછી નીચે add Village ના ઓપ્શન ઉપર ક્લિક કરવા નું રહશે
ત્યાર પછી નીચે તમને product payment નો ઓપ્શન જોવા મળશે જેના પર ક્લિક કરી તમારે એક ઉતાર દીઠ રૂપિયા 5 આપવા ના રહશે તેને તમે phone pe કે અન્ય upi દ્વારા પેમેન્ટ કરી શકો છો
પેમેન્ટ કર્યા બાદ તમે તમારા 7/12 કે 8અ કે કોઈ અન્ય ઉતારા ડાઉનલોડ થસે તેને પ્રિન્ટ કરી ને તમે ઉપયોગ કરી શકો છો
નોંધ :- જો તમે એકવાર પેમેન્ટ કર્યા પછી ડાઉનકોડ થયેલો ઉતારો 24 કલાક પોર્ટલ પર દેખાશે જેથી ફોનમાં તરત ડાઉનલોડ કરી લેવો કે પ્રિન્ટ નિકાળી લેવી
Anyror@anywhere ઉપર અન્ય વિગતો કઈ કઈ જોઈ શકશો
Anyror@anywhere ના પોર્ટલ ઉપર ખેડૂત તેની જમીન અથવા તો મિલકત વિષેની નીચે પ્રમાણે ની માહિતી મેળવી શકશે
- 7/12 8A Na Utara ની માહિતી મેળવી શકશે કે Online Download કરી શકશે. ikhedut portal 7/12
- Digitally Sign સાથે ના ગામ નમૂના નંબર ની જાણકારી કે નકલ મેળવી શકશો.
- ગામ ના જમીન ના રેકોર્ડ તપાસી શકશો.
- શહેરી વિસ્તાર ની જમીન ના રેકોર્ડ તપાસી શકસો.
- કોઈ પણ ગામ ની કે શહેર ની કોઈ પણ જમીન ની જાણકારી સર્વે નંબર આધારે કે માલિક ના નામ ના આધારે મેળવી શકશો.
- કોરોના ને કારણે મૃત્યુ પામેલા લોકો ના પરિવાર ને સહાય માટે અરજી કરી શકશો.
- Property ની જાણકારી મેળવી શકશો.
- Property Card ની જાણકારી મેળવી શકશો.
સારાંશ:-
આ લેખ ની અંદર અમે તમને બતાવ્યું કે ખેડૂત તેમની જમીન કે મિલકત વિષે ની માહિતી કઈ રીતે મેળવી શકે અને ઘરે બેઠા તે 7/12 અને 8અ નાઉતાર કઈ રીતે કાઢી શકે તેના વિશે માહિતી આપી છે તો તમારા મિત્ર સાથે જરૂર શેર કરજો