electric bike sahay yojana 2023 ઇલેક્ટ્રિક બાઈક સહાય યોજના

electric bike sahay yojana 2023 ઇલેક્ટ્રિક બાઈક સહાય યોજના

electric bike sahay yojana 2023 ઇલેક્ટ્રિક બાઈક સહાય યોજના- નમસ્કાર મિત્રો એક વાર ફરીથી આપણા લેખ માં સ્વાગત છે અમે તમારે માટે રોજ નવી જાણકારી લઈને આવતા હોઈએ છીએ અત્યાર નાં સમય માં પ્રદુષણ ખુબ વધતું જોવા મળે છે તેને અટકાવા માટે ખુબ જ જરૂરી છે તેના માટે ગુજરાત ની રાજ્ય સરકાર તેમજ Geda સંસ્થા દ્વારા એક ઇલેક્ટ્રિક બાઈક ની યોજના બહાર પાડવા માં આવી છે આ યોજના માધ્યમ થી પ્રદુષણ માં ઘટાડો જોવા મળશે તેમજ અન્ય ઘણા ફાયદા થશે આ યોજના ના માધ્યમ થી ઈ બાઈક નો ઉપયોગ વધશે અને પેટ્રોલ નો ઉપયોગ ઓછો થશે તે માટે આ યોજના શુરુ કરવાંમાં આવી છે આ યોજના વિદ્યાર્થી માટે શુરુ કરવામાં આવીછે આજે આપને ગુજરાત રાજય ના વિદ્યાર્થી ને ઇલેક્ટ્રિક બાઈક સહાય યોજના મળે છે જે નાં વિષે આજે જાણકારી આપીશું ગુજરાત રાજ્ય ના વિદ્યાર્થી ને ઇલેક્ટ્રિક બાઈક ખરીદવા માટે ગુજરાત રાજ્ય સરકાર તરફ થી એક યોજના સહાય શુરુ કરવામાં આવી છે જેને ઇલેક્ટ્રિક બાઈક સહાય ના નામ થી ઓળખવા માં આવે છે આ યોજના હેઠળ વિદ્યાર્થી ઓને ઇલેક્ટ્રિક બાઈક ખરીદવા માટે સબસીડી મળતી હોય છે આ યોજના હેઠળ મળતી સહાય અને ફોર્મ કઈ રીતે ભરવું તે તમામ જાણકારી નીચે આપેલી છે

electric bike sahay yojana 2023 ઇલેક્ટ્રિક બાઈક સહાય યોજના
electric bike sahay yojana 2023 ઇલેક્ટ્રિક બાઈક સહાય યોજના

ઇલેક્ટ્રિક બાઈક સહાય(electric bike sahay yojana)

યોજના ઇલેક્ટ્રિક બાઈક સહાય(electric bike sahay yojana)
કોને શુરુ કરી રાજય સરકાર
રાજય ગુજરાત
લાભ કોને મળશે ગુજરાત ના વિદ્યાર્થી
અધિકૃત વેબસાઈટ Digital gujarat

ઇલેક્ટ્રિક બાઈક સહાય(electric bike sahay yojana)યોજના શું છે ?

ઇલેક્ટ્રિક બાઈક સહાય યોજના એ ગુજરાત રાજ્ય ના ધોરણ 9 થી 12 સુધીના અબ્યાસ કરતા વિદ્યાર્થી ને ઇલેક્ટ્રિક બાઈક ખરીદવા માટે સહાય કરતી એક યોજના છે આ યોજના ની અંદર કોઈ વિદ્યાર્થી જો ઇલેક્ટ્રિક બાઈક ખરીદે છે તો તેને ઇલેક્ટ્રિક બાઈક સહાય યોજના ના અંતર્ગત રૂપિયા 12,000 સુધી ની સહાય એટલે કે સબસીડી મળે છે આને વિષે વધુ જાણકારી નીચે આપેલી છે

ઇલેક્ટ્રિક બાઈક (electric bike sahay yojana)સહાય યોજના નો ઉદેશ્ય

ઇલેક્ટ્રિક બાઈક સહાય યોજના નો ઉદેશ્ય ધોરણ 9 થી 12 સુધી અભ્યાસ કરે છે તેમને સ્કુલે જવા આવવા માટે એક ઇલેક્ટ્રિક બાઈક માટે ની સહાય આપવાનો છે આ યોજના હેઠળ કોઈ વિદ્યાર્થી બાઈક ખરીદે છે તો તેને રૂપિયા 12,000 સુધીની સહાય આપવાનો છે આ યોજના ના માધ્યમ થી વિદ્યાર્થી ને મદદ રૂપ થવાનો ઉદેશ્ય છે

ઇલેક્ટ્રિક બાઈક (electric bike sahay yojana)સહાય યોજના ના લાભ

 આ યોજના નો લાભ ધોરણ 9 થી 12 સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને લાભ મળશે આ ઇલેક્ટ્રિક બાઈક ના ઉપયોગ થી પ્રદુષણ ની માત્રા ઘટે છે  ઇલેક્ટ્રિક બાઈક ના ઉપયોગ થી પેટ્રોલ નો ઉપયોગ નહીવત  થાય છે અને તેના કરતા સસ્તું પડે છે  આનાથી વિદ્યાર્થી ને અભ્યાસ માટે ટ્રાવેલિંગ કરવા માટે સરળતા ઉભી થાય છે ઇલેક્ટ્રિક બાઈક સહાય યોજના ના મારફતે વિદ્યાર્થી ના ખાતા માં 12,000 રૂપિયા ની સબસીડી મળવા પાત્ર છે  તેના સિવાય અન્ય ઘણા લાભ આ યોજના વડે લાભ મળે છે

ઇલેક્ટ્રિક બાઈક (electric bike sahay yojana)સહાય યોજના માટે પાત્રતા

ગુજરાત રાજ્ય ની અંદર e bike ખરીદવા માટે અને તેના પર મળતી સબસીડી મળતી હોય છે આ સબસીડી મેળવવા માટે તેમજ તેની પાત્રતા અંગે ની કામ ગીરી ગુજરાત Geda નામ નીઓ સંસ્થા દ્વારા કરવામાં આવેછે તેના  નીચે મુજબ ની પાત્રતા આપવા માં આવેછે

  • આવેદક ગુજરાત રાજ્ય નો રહેવાસી હોવો જરૂરી છે 
  • તે ધોરણ 9 થી 12 ની અંદર અભ્યાસ કરેતો હોવો જોઈએ 
  • આવેદક પાસે તેનું બોનાફાઈડ સર્ટીફીકેટ હોવું જરૂરી છે 
  • ઇલેક્ટ્રિક બાઈક સહાય યોજના ની અંદર લાભાર્થી કોઈ વ્યક્તિ કે સંસ્થા હોય છે

ઇલેક્ટ્રિક બાઈક (electric bike sahay yojana)સહાય યોજના ના લાભ માટે ડોક્યુમેન્ટ

  • આધાર કાર્ડ 
  • વિદ્યાર્થી નુ સ્કુલ માર્કશીટ અને બોનાફાઈડ સર્ટીફીકેટ 
  • જાતિ નું પ્રમાણપત્ર 
  • બેંક ની પાસબૂક 
  • પાસપોર્ટ સાઈજ ફોટા 
  • લાભાર્થી કોઈ વ્યક્તિઓ હોય તો તેમના આધાર કાર્ડ આથવા સંસ્થા હોય તો સંસ્થા નું પ્રમાણ પત્ર

Note:- જો કોઈ વ્યક્તિ ને Higspeed બેટરી વાળું ટુ-વિહીલર જોઈતું હોય તો આવેદક નું ડ્રાઈવીંગ લાયસન્સ રજુ કરવું પડશે

ઇલેક્ટ્રિક સ્કુટર ની કીમત

ઇલેક્ટ્રિક બાઈક ની કીમાત ની વાત કરવામાં આવે તો તેની કંપની અને મોડેલ પ્રમાણે અલગ અલગ જોવા મળે છે જો તેની કીમત 1 લાખ 50 હજાર તેમજ તેનાથી વાધારે પણ કીમત ના મળતા હોય છે જો તમારે તેની સાચી કીમત જાણવા માટે તમારે નજીક ના આધિકૃત ડીલર્સ પાસે થી માહિતી લેવાની રહશે

ઇલેક્ટ્રિક બાઈક(electric bike sahay yojana) સહાય યોજના માં ઓફલાઈન રજીસ્ટ્રેશન કઈ રીતે કરવુ

ઇલેક્ટ્રિક બાઈક સહાય યોજના નો લાભ લેવા માટે તમે ઓનલાઈન તેમજ ઓફલાઈન આવેદન કરી શકોછો 

જો તમે ઈલેક્ટ્રોનિક બાઈક એટલે કે e સ્કુટર ખરીદવા માટે માંગો છો તો તમારે અઓફ લાઈન આવેદન કરવા માટે તમારે Geda ની વેબસાઈટ પર જઈને તમારે એક આરજી ફોરમ ડાઉનલોડ કરવા નું રહશે જેના માટે તમારે તેની અધિકારીક વેબસાઈટ પર જવાનું રહશે 

ત્યાર બાદ તમારે ઈ બાઈક સહાય માટે નું ફોર્મ ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢવા ની રહશે 

ત્યાર બાદ તમારે તે ફોર્મ ની અંદર તમારી તમામ વિગત ભરવાની રહશે ત્યાર બાદ તમારે તે ફોર્મ ની અંદર માગેલા ડોક્યુમેન્ટ જોડવાના રહશે 

તમારે ત્યાર બાદ તમારે ગાડી ના ઉત્પાદક અને ગાડી ની મોડેલ ની પસંદગી કરવાનો રહશે

સારાંશ :-

અમે તમને આમારા લેખ માં અમે તમને બતાવ્યું છે કે તમે કઈ રીતે ઈ બાઈક સહાય યોજના નો લાભ લઇ શકો છો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો ને જરૂર મોકલો 

Social Media Platforms

Social Media Platforms
WhatsAppClick Here
TelegramClick Here
InstagramClick Here
Google NewsClick Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *