10 લાખ સુધી મફત સારવાર,આયુષ્માનકાર્ડ નિકાળો ઘરે બેઠા | Ayushman Bharat Yojana In Gujarat:-નમસ્કાર દોસ્તો તમારા બધાનું સ્વાગત છે અમારી વેબસાઇટ ઉપર તમને સરકારી યોજના ખેતી વગેરે ની માહિતી આપતા હોઈએ છીએ આજે તમારા માટે આયુષ્ય માન ભારત યોજના વિષે ની માહિતી આપીશું આ યોજના જ્યારે શરૂ કરવા માં આવી ત્યારે આ યોજના ની અંદર વાર્ષિક 5 લાખ ની સહાય આપવા માં આવતી હતી જે સરકારે વધારી ને 10 લાખ રૂપિયા કરી છે આ યોજના નો લાભ આયુષ્યમાન કાર્ડ ધારક ને મળે છે આયુષ્યમાન કાર્ડ તો મિત્રો આ લેખ ની અંદર તમને બતાવ્યું છે કે Ayushman Bharat card કાઢવા માટે શું પાત્રતા છે,અને ડોક્યુમેન્ટ,તેમજ તમારું નામ કઈ રીતે ચેક કરશો તે તમામ માહિતી આપેલી છે તો આ લેખ ધ્યાન થી વાંચો
આયુષ્યમાન ભારત કાર્ડ | Ayushman Bharat Yojana
યોજના | Ayushman Bharat આયુષ્યમાન ભારત યોજના |
લાભ કોને મળશે | તમામ ભારતીયનાગરિકો ને |
સહાય | વાર્ષિક 10 લાખ સુધી |
અધિકૃત વેબસાઇટ | pmjay. gov.in |
હેલ્પલાઈન નંબર | 14555/1800111565 |
આયુષ્યમાન ભારત યોજના શું છે(What is Ayushman Bharat Yojana?)
આયુષ્યમાન ભારત યોજના એ ભારત સરકાર દ્વારા દેશના ગરીબ નાગરિકો ને સ્વાસ્થ્ય અને સુખાકારી માટે આ યોજના શૂરું કરવામાં આવી છે આ યોજના દ્વારા લોકોને સહાય પૂરી પાડવા માં આવે છે આ યોજના ની અંદર સરકાર દ્વારા 5 લાખ ની સહાય કરવા માં આવતી હતી જે ને વધારી ને 10 લાખ રૂપિયા સહાય કરવા માં આવી હતી આ યોજના હેલ્થ એન્ડ વેલનેસ દ્વારા (hwc) તેમજ પ્રધાન મત્રી જાન આરોગ્ય યોજના (Pradhan mantri Jan Arogya Yojana) દ્વારા 10 કરોડ થી વધારે ગરીબ પરિવારો આ યોજના નો લાભ મળે છે
આયુષ્યમાનકાર્ડ ઉદેશ્ય (Ayushman Card Objective)
આયુષ્યમાન ભારત કાર્ડ નો ઉદેશ્ય ભારત દેશ માં ગરીબ લોકો ને સ્વાસ્થ્ય માટે સુરક્ષા પૂરી પાડવા નો છે ઘણા ગરીબ પરિવાર બીમારી થી પીડાતા હોય છે પરંતુ પૈસા ના હોવા ને કારણે ઈલાજ કરાવી શકતા નથી અને બીમારી થી પીડાઈ ને અંતે ઘરે જ મુત્યું પામે છે આવા પરિવારો ને મદદ રૂપ થવા અને સહાય કરી તેમણે બીમારી માંથી મુક્ત કારવા નો ઉદેશ્ય આયુષ્યમાન ભારત કાર્ડ નો છે
આયુષ્યમાન કાર્ડ માટે ડોક્યુમેન્ટ (Document for Ayushman Card)
- આધાર સાથે રજીસ્ટર મોબાઈલ નંબર
- રેશનકાર્ડ
- ફોટો
- આ ડોક્યુમેન્ટ ઓનલાઈન બનવા માટે છે
આ પણ વાંચો:-
- ઈ શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન,ઈ શ્રમ કાર્ડ ડાઉનલોડ,e shram card,
- Tar fencing yojana 2023 | તાર ફેનસીંગ યોજના 2023
- ઘરે બેઠા ફ્રી પાનકાર્ડ બનાવો,pan card apply online,e-pan card download
- આભા નેશનલ ડિજિટલ હેલ્થ આઈડી કાર્ડ (આભા કાર્ડ) કઈ રીતે કાઢવું Abha Card registration 2024
આયુષ્યમાન ભારત કાર્ડ બનાવો તમારા મોબાઈલ વડે
આયુષ્યમાન કાર્ડ બનાવા માટે સૌથી પહેલા તમારે તામાર મોબાઈલ ના play store માં થી Ayushman app ડાઉનલોડ કરવાની રહશે
app ખૂલ્યા બાદ તમારી સામે એક Accept ના બટન ઉપર ક્લિક કરવા નું રહશે
ત્યાર બાદ login નું ઓપ્શન જોવા મળશે તેના ઉપર ક્લિક કરવા નું રહશે ત્યાર બાદ તમારા મોબાઈલ ની પરમીશન માંગશે જેને Allow કરવા ની રહશે
ત્યાર બાદ તમારી સામે login us નો ઓપ્શન હસે તેમાં તમારે beneficiary ના ઓપ્શન માં ટીક કરજો ત્યાર પછી આધાર કાર્ડ સાથે લિન્ક મોબાઈલ નંબર નાખવા નો રહશે પછી બાજુમાં વેરીફાઈ નું બટન દેખાશે તેના ઉપર ક્લિક કરવા નું
વેરીફાઈ ના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક otp આવશે તે નાખી નીચે કેપચા કોડ નાખવા નો રહશે ત્યાર બાદ નીચે login ઓપ્શન ઉપર ક્લિક કરવા નું રહશે
login કરશો એટલે search for beneficiary નો ઓપ્શન દેખાશે ત્યાર પછી નીચે ની વિગતો ભરવી ત્યાર બાદ તમારે સર્ચ બાય ની અંદર રેશન કાર્ડ સિલેકટ કરવું
ત્યાર પછી તમારો રેશનિગ કાર્ડ નંબર માંગશે તે નાખી search કરવું ત્યાર પછી તમે આ કાર્ડ ની પાત્ર છો કે નહીં તે બતાવ સે ત્યાર પછી તમારે જો તમે પાત્ર હશો તોજ આ કાર્ડ તમે નિકાલિ શકશો
રેશન કાર્ડ ની અંદર જેટલા કાર્ડ છે તે તમામ બતાવશે જો જેમના કાર્ડ નીકળી ગયેલા હશે તો તે લીલા રંગ નું બતાવશે અને એપ્રૂવ લખેલું આવશે તમે ડાઉનલોડ કરી શકશો
જે કોઈ સભ્ય નું બાકી હશે તો પીળા કલર નું બતાવશે અને પેન્ડિંગ લખેલું આવશે
હવે આયુષ્યમાન કાર્ડ કાઢવા માટે તમારે જેતે વ્યક્તિ ની ના આધાર સાથે મોબાઈલ નંબર લિન્ક હોવો જોઈએ અને રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ લિન્ક હોવું જરૂરી છે
ત્યાર બાદ તમારે જે વ્યક્તિ નું કાઢવા નું છે તેનું સૌથી પહેલા e kyc કરવા નું રહશે ત્યાર બાદ તેમ તમને અલગ અલગ ઓપ્શન મળશે જેમાં તામરે આધાર otp નો ઉપયોગ કરવો ત્યાર બાદ તમારે આધાર કાર્ડ નંબર નાખવાનો ત્યાર બાદ તમારે એક ટીક કરી નીચે allow પર ક્લિક કરવું રહશે ત્યાર બાદ તમાર આધાર રજીસ્ટર મોબાઈલ નંબર પર otp આવશે
otp નાખ્યા બાદ જેતે વ્યક્તિ ની તમામ માહિતી ખુલશે તેની અંદર તેની તમામ માહિતી આવશે ekyc થઈગયા બાદ ફોટોગ્રાફ માટે ઓપ્શન આવશે જેની અંદર તમારો આધાર કાર્ડ વાળો ફોટો જોવા મળશે તેની બાજુ માં એક કેપ્ચર ફોટો નો ઓપ્શન જોવા મળશે તેમાં તમારે એક સેલ્ફી પાડવા ની રહશે
પછી નીચે તમારો મોબાઈલ નંબર વગેરે માહિતી ભરવા ની રહશે જે માં મોબાઈલ નંબર આધાર સાથે લિન્ક હોય તે નાખો તમામ માહિતી ભર્યા બાદ તમારે સબમિટ ઉપર ક્લિક કરો એટલે એપ્રૂવ માં જશે અને ત્યાર બાદ તમે ડાઉનલોડ કરી શકશો
ત્યાર બાદ તમારે ડાઉનલોડ કરી પ્રિન્ટ કરી લેવાનું રહશે આમ તમે આયુષ્યમાન ભારત કાર્ડ ઘરે બેઠા નિકાળી શકશો
સારાંશ
આ લેખ ની અંદર અમે તમને બતાવ્યું છે કે આયુષ્ય માન ભારત કાર્ડ કઈ રીતે કાઢવું અને કઈ રીતે ડાઉનલોડ કરવું તો આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે ચોક્કસ શેર કરજો ધન્યવાદ