Tar fencing yojana 2023 | તાર ફેનસીંગ યોજના 2023 :- નમસ્કાર ખેડૂત મિત્રો તમારું અમારા લેખ માં સ્વાગત છે અમે તમારા માટે રોજ નવી માહિતી લઈ ને આવતા હોઈએ છીએ જેમાં જેમાં ખેડૂત માટે ની યોજનાઓ પશુપાલન માટે યોજના તેમજ અન્ય યોજના અને ખેતી ઉપયોગી માહિતી લઈને આવતા હોઈએ છીએ ગુજરાત સરકાર દ્વારા ઘણી યોજનાઑ ખેડૂતો ના લાભાર્થે બનાવેલી છે જેમાં ખેડૂત ટ્રેક્ટર સહાય યોજના,તાડપત્રી યોજના,વગેરે સહાય યોજના નો લાભ લઈ શકે તેના માટે અનેક યોજના નું અમલી કરણ કર્યું છે tar fencing yojana 2023 અત્યારે i khedut પોર્ટલ પર ખુલ્લી મૂકવા માં આવી છે તારજેતર માં કૃષિ વિભાગ દ્વારા ખેડૂતો ના પાક રક્ષણ ને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેનો લાભ ખેડૂત લઈ શકશે
આ યોજના ના કારણે ખેડૂતો ને તાર ફેનસિંગ યોજના ની મદદ વડે ખેડૂતો ના પાક ને રક્ષણ પૂરું પાડવામાં આવશે કૃષિ પેદાશો ને જાંગલી જાનવર કે અન્ય રખડતાં પશુ થી પાક ને રક્ષણ મળશે આ યોજના ની શરૂઆત 2005 માં શરૂ કરવામાં આવી હતી આ યોજના તેના પછી નોંધ પાત્ર ફેરફારો થી પ્રસાર થતી રહી છે તેવામાં 2023 ની અંદર ગુજરાત કૃષિ,ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા દ્વારા આ તાર ફેનસિંગ યોજના 2023 માં પણ ખુલ્લી મૂકવા માં આવી છે આ યોજના ની અંદર પહેલા મહત્તમ 5 હેક્ટર જમીન ધરાવતા ખેડૂતો ને લાબ મળતો હતો પરંતુ હવે 2 હેક્ટર વિસ્તાર ધરાવતા ખેડૂતો લાભ મળશે નાના ખેડૂતો ને ધ્યાન માં રાખી ને આ ફેરફાર કરવા માં આવ્યો છે
Tar fencing yojana 2023 | તાર ફેનસીંગ યોજના 2023
યોજના | Tar fencing yojana 2023 | તાર ફેનસીંગ યોજના 2023 |
લાભ કોને મળશે | ગુજરાત ના ખેડૂતો ને |
ક્યારે અરજી કરી શકાય | તારીખ:- 08/12/2023 થી 07/01/2024 સુધી |
અધિકૃત વેબસાઇટ | i khedut portal |
નવી માહિતી મેળવા અમારા ગ્રુપ માં જોડાવો | અહી ક્લિક કરો |
તાર ફેનસિંગ યોજના નો હેતુ
આ યોજના નો હેતુ ખેડૂતો ના પાક ને રક્ષણ આપવા નો છે તાર ફેનસિંગ યોજના ને કારણે ખેડૂત ને પાક રક્ષણ માટે નો છે જેનાથી જંગલી પ્રાણીઓ ડુક્કર ભૂંડ તેમજ રખડતાં પશુ થી પાક ને રાક્ષણ મળે છે
તાર ફેનસિંગ યોજના ના ફાયદા
આ યોજના ની સહાય પહેલા 5 હેક્ટર દીઠ મળવા પાત્ર હતી પરંતુ હવે આ યોજના 2 હેક્ટર જમીન વિસ્તાર માં મળવા પાત્ર છે આ યોજના ખેડૂતો જુથ માં પણ અરજી કરી શકે છે તે અંગે રનીગ મીટર દીઠ 200 અથવા થનાર ખર્ચ માં 50% બંને માંથી જે ઓછું હસે તે મળવા પાત્ર રહશે
તાર ફેનસિંગ યોજના માટે પાત્રતા
આ યોજના નો લાભ લેવા માટે તમે એક ગુજરાત ના નાગરિક હોવા જરૂરી છે તેની સાથે સાથે આ યોજના નો લાભ વ્યક્તિગત ખેડૂત અથવા તો જુથ ખેડૂત લઈ શકશે આ યોજના નો લાભ લેવા માટે ખેડૂત પાસે મહતમ 2 હેક્ટર જમીન હોવી જરૂરી છે
- આ યોજના નો લાભ ગુજરાત ના ખેડૂતો ને મળશે
- મહતમ 2 હેક્ટર જમીન વિસ્તાર ધરાવતા ખેડૂતો ને લાભ મળશે
- આ જમીન વિસ્તાર 7/૧૨ અને ૮ -અ ના ઉતાર માં જમીન વિસ્તાર પૂર્ણ હોવો જરૂરી છે
- અને આ ખેડૂત આધાર કાર્ડ ધારક હોવો જોઈએ
આ પણ વાંચો:-
- ફરી થી ગુજરાત ના ખેડૂતો માથે સંકટ તૈયાર થઈ જાઓ |Ambalal patel agahi
- ઘરે બેઠા ફ્રી પાનકાર્ડ બનાવો,pan card apply online,e-pan card download
- આભા નેશનલ ડિજિટલ હેલ્થ આઈડી કાર્ડ (આભા કાર્ડ) કઈ રીતે કાઢવું Abha Card registration 2024
- ફ્રી મળશે ગેસ કનેક્શન પ્રધાન મંત્રી ઉજ્જવલા યોજના-pradhan mantri ujjwala yojana 2.0
તાર ફેનસિંગ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ
તાર ફેનસિંગ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ નીચે મુજબ ના જોઈશે
- ખેડૂત નું આધાર કાર્ડ
- મોબાઈલ નંબર
- ૭/૧૨ અને ૮-અ ની નકલ
- બેંક ની પાસ બૂક અથવા કેન્સલ ચેક ની નકલ
- રેશન કાર્ડ
- આધાર કાર્ડ
- ડિમાર્કશન વાળો નકશો
- ઓનલાઈન કરેલી અરજી ની સહી વાળી નકલ
- બાંહેધરી પત્રક સયુક્ત ખાતેદારી ના કિસ્સામાં
તાર ફેનસીંગ માટે અરજી કઈ રીતે કરશો
સૌથી પહેલા તામરે તાર ફેણસિંગ ની અરજી કરવા માટે અધિકૃત પોર્ટલ i khedut ઉપર જવાનું રાહશે
ત્યાર પછી યોજના નો ઓપ્શન જોવા મળશે તેના ઉપર ક્લિક કરવા નું રહશે
તેના પછી ખેતીવાડી યોજના ના ઓપ્શન ઉપર ક્લિક કરવું
ત્યાર પછી તમને તાર ની વાડ નો ઓપ્શન જોવા મળશે તેના ઉપર ક્લિક કરવા નું રહશે
ત્યાર પછી તમે તારીખ 08/12/2023 થી લઈને તારીખ 07/01/2024 સુધી ખેડૂત મિત્રો આ યોજના માં અરજી કરી શકશે
ત્યાર પછી અરજી કરો ના ઓપ્શન ઉપર ક્લિક કરવા નું રહશે
ત્યાર પછી તમારે નવી અરજી ના ઓપ્શન ઉપર ક્લિક કરવા નું રહશે
ત્યાર પછી તમારું નામ,બેંક ની વિગત, જમીન ની વિગત નાખવા ની રહશે
ત્યાર પછી નીચે અરજી સેવ ના ઓપ્શન ઉપર ક્લિક કરવા નું રહશે
ત્યાર બાદ તમારા મોબાઈલ નંબર ઉપર અરજી નંબર આવશે
ત્યાર બાદ આ અરજી ને નીચે કાનફોર્મ ના ઓપ્શન ઉપર ક્લિક કરવા નું રહશે
ત્યાર બાદ તમારે અરજી ની પ્રિન્ટ નિકાળી લેવાની રહશે
ત્યાર પછી આ અરજી જરૂરી ડોક્યુમેન્ટ જોડી જેતે કચેરી અથવા ગ્રામ સેવક ને જમાં કરવા ના રાહશે
સારાંશ
ખેડૂત મિત્રો અમે તમને આ લેખ ની અંદર i khedut પોર્ટલ ઉપર અરજી કઈ રીતે કરવી તેના વિષે માહિતી આપી છે તો આ લેખ જરૂર થી વાંચ જો અને તમાર બીજા ખેડૂત મિત્રો સુધી જરૂર થી પોહચાડ જો