paytm એ આપણા ભારત દેશ નું લોકપ્રિય એપ છે અને આપણે સૌ તેનો ઉપયોગ પૈસાની લેવડ દેવડ માટે કરીએ છીએ paytm એક payment bank ની પણ સર્વિસ આપે છે અને આ paytm payment bank સાથે ઘણા યુજર્સ જોડાયેલા છે આતયરે આ તમામ યુજર્સ માટે એક મોટા ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે
આ નું કારણ એ છે કે રિજર્વ બૅંક ઈન્ડિયા એ paytm payment bank ઉપર એક કાર્યવાહી હાથ ધરી છે જેની અંદર આ paytm બૅંક સાથે ઘણા યુજર્સ હેરાન છે તેમણે ખબર નથી કે rbi ની આ કાર્યવાહી પછી paytm payment બૅંક માં ઘણા ફેરફાર જોવા મળશે
તેથી આજે આ લેખ માં અમે તમને Paytm બેંક પ્રતિબંધિત વિશે સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ જેથી કરીને તમે Paytm બેંક પર પ્રતિબંધિત વિશે સાચી માહિતી મેળવી શકો. આ પોસ્ટના અંત સુધી જોડાયેલા રહો જેથી કરીને તમે Paytm બેંક પર બંધ વિશે સંપૂર્ણ માહિતી મળે તો આ લેખ તમે છેલ્લે સુધી વાંચ જો
Rbi ને શા માટે લીધી એક્શન paytm payment bank પર,paytm bank banned .
રિજર્વ બૅંક ઓફ ઈન્ડિયા (rbi) માં ઘણા નિયમો નું ઉલ્લંઘન કારવાં ના કારણે આ કઠોર કાર્યવાહી કારવાની જરૂર પડી છે rbi ને કીધું છે કે paytm ના ઘણા ઓડિટર અને બહાર ના ઓડિટર રિપોર્ટ અનુસાર ઘણા નિયમો નું ઉલંઘન કર્યું છે ત્યાર પછી આ કાર્યવાહી હાથ ધરી છે આ ના કારણે rbi ને કાર્યવાહી હાથ ધરી ને કહ્યું છે કે 29 ફેબ્રુઆરી સુધી paytm payment bank ના ગ્રાહકો ને તેમના પૈસા ક્રેડિટ કે ડેબિટ કરવા ની સુવિધા બંધ કરવા માં આવશે એટલે કે જો તમારા પૈસા paytm payment bank માં છે તો તે પૈસા ને તમે 29 ફેબ્રુઆરી પછી જમા કે ઉપાડી શકશો નહીં સાથે paytm bank ની તમામ સર્વિસ નો લાભ લઈ શકશો નહીં
આની સાથે તમે paytm fasteg અને paytm postpaid નો પણ ઉપયોગ કરી શકશો નહો તમારા ફાસ્ટેગ ની અંદર જ્યાં સુધી પૈસા હશે ત્યાં સુંદહે તમે વાપરી શકશો ત્યાર બાદ તમે વાપરી શકશો નહીં
આ પણ વાંચો:-
pradhan suryoday yojana 2024,1 કરોડ ગુજરાતી ના ઘરે લાગશે સોલર પેનલ
રેશનકાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કઈ રીતે કરવું,રેશનકાર્ડ નું e kyc કઈ રીતે કરવું,reshancard e kyc
aadhar card update online,આધાર કાર્ડ સુધારો ઘરે બેઠા ઓનલાઈન
Anyror@anywhere,7/12 અને 8અ ના ઉતાર ઘરે બેઠા કઈ રીતે કાઢવા માત્ર 1 મિનિટ માં
શું હવે paytm app બંધ થઈ જશે
rbi ના આ કાર્યવાહી પછી ઘણા બધાં નો મનમાં વિચાર છે કે શું મારુ paytm app બંધ થઈ જશે જેનો જવાબ છે ના paytm app તો પહેલા ની જેમજ ચાલશે જેનો વપ્રસ તમે કરી શકો છો rbi ને માત્ર paytm payment bank ઉપર રોક લગાવ્યો છે ના કે paytm ની બીજી સર્વિસ ઉપર જેની અંદર તમે બિલ ભરવું,paytm gold ,upi payment કરવું તે તમામ સુવિધા નો ઉપયોગ કરી શકો છો આ તમામ સર્વિસ ને એક સાથે ઉપયોગ કરવા માટે તમારે બીજી બૅંક ની app નો ઉપયોગ કરવો પડશે
paytm ને પહેલા ની જેમ વાપરવા માટે કોઈ પ્રકાર ની સમશયા આવશે નહીં સાથે paytm ના ceo વિજય શર્મા ને ટ્વીટ કરી જણાવ્યું છે કે અમારા ગ્રાહક ને તમામ સુવિધાઓ નો ઉપયોગ કરી સહકે તે માટે અમે બીજી bank જોડે પાર્ટનર શીપ કરવા નું વિચારી રહ્યા છીએ