kuvarbai nu mameru | કુવરબાઈ નું મામેરું યોજના ફોર્મ કઈ રીતે ભરવું

kuvarbai nu mameru | કુવરબાઈ નું મામેરું યોજના ફોર્મ કઈ રીતે ભરવું

kuvarbai nu mameru | કુવરબાઈ નું મામેરું યોજના ફોર્મ કઈ રીતે ભરવું નમસ્કાર મિત્રો તમારું અમારા નવા વ્લોગ માં સ્વાગત છે આપને આપણી વેબસાઈટ ઉપર નવી યોજના અને ખેતી વિષે ની માહિતી આપતા હોઈએ છીએ ગુજરાત રાજય ની અંદર E – samaaj kalyan દ્વારા ગુજરાત રાજય ની અંદર ગણી યોજનાઓ ચલાવા માં આવતી હોય છે માનવ ગરિમા યોજના હેઠળ વિદ્યાર્થી ને અભ્યાસ માટે તેમજ આવાસ યોજના ચાલવા માં આવતી હોય છે. લોકો ના  આજે આપને કુંવરબાઈ નું મામેરું યોજના વિષે માહિતી આપીશું કુંવરબાઈ નું મામેરું યોજના અંતર્ગત વિવાહિત છોકરીયો ને રૂપિયા ૧૨,000 ની સહાય મળતી હોય છે આ kuvarbai nu mameru yojana online form કઈ રીતે ભરવું કયા ડોક્યુમેન્ટ્સ આપવા તે બધી તમામ જાણકારી આપને આ લેખ ની અંદર જાણીશું તો તમે આ લેખ પૂરો વાંચવો

kuvarbai nu mameru | કુવરબાઈ નું મામેરું યોજના ફોર્મ કઈ રીતે ભરવું

kuvarbai nu mameru yojana 2023

કુવરબાઈ નું મામેરું યોજના ની અંદર વિવાહિત દીકરીયો ને ૧૨,000 રૂપિયા ની સહાય આપવામાં આવે છે આ યોજના ની અંદર ગરીબ પરિવાર ની અંદર દીકરીયો લગ્ન ની કરવા માટે સહાય આપવામાં આવતી હોય છે કુંવરબાઈ નું મામેરું યોજના અંતર્ગત દીકરીયો ના ખાતા માં લગ્ન પછી DBT Direct benefit transfer દ્વારા તેમના ખાતા માં કરવામાં આવતા હોય છે કુંવરબાઈ મામેરું યોજના અંતર્ગત  ઓ.બી.સી વર્ગની દીકરીઓને તથા આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓના લગ્નકર્યા પછી લાભ આપવામાં આવે છે.  

આ જરૂરથી વાંચો – કિસાન ક્રેડિટ કાર્ડ શું છે ?-kisan credit card aplly

કુવરબાઈ નું મામેરું યોજના નો હેતુ

kuvarbai nu mameru yojana(કુવરબાઈ નું મામેરું યોજના) અંતર્ગત આર્થિક રીતે નબળા પરિવાર ના લોકો દીકરી ના લગન કરવા માટે આર્થિક સહાય પુરી પાડવા નો છે આ યોજના ની અંદર વિવાહિત દીકરીયો ને લગ્ન બાદ સહાય રૂપે 12,000 રૂપિયા આપવામાં આવતા હોય છે. 

કુવરબાઈ મામેરું યોજના માટે પાત્રતા

  • લાભાર્થી મૂળ ગુજરાત રાજ્ય નો હોવો જોઈએ 
  • અરજદાર આર્થીક રીતે નબળા વર્ગ નો હોવો જોઈએ 
  • એક પરિવાર માં 2 દીકરી ના લગ્ન માટે આ યોજના નો લાભ મળશે
  • kuvarbai nu mameru યોજના નો લાભ લગ્ન ના બે વર્ષ ની અંદર મળશે 
  • આ યોજના નો લાભ વિધવા પુનઃલગ્ન ની અંદર પણ મળવા પાત્ર ગણાશે 
  • સામાજિક તથા અન્ય સમૂહ લગ્ન માં ભાગ લેનાર દીકરી ને સાત ફેરા સમૂહ લગ્ન અને કુવરબાઈ નું મામેરું યોજના આ બંને યોજના નો લાભ મળવા પાત્ર રહશે

આ જરુર થી વંચો –electric bike sahay yojana 2023 ઇલેક્ટ્રિક બાઈક સહાય યોજના

કુવરબાઈ નું મામેરું યોજના માં જરૂરી ડોક્યુમેન્ટ્સ

આધારકાર્ડ

મોબાઈલ નંબર 

લાભાર્થી ના પિતા નું આધારકાર્ડ 

કન્યા નો  જાતી નો દાખલો 

શાળા છોડ્યા નું પ્રમાણપત્ર

જન્મનું પ્રમાણપત્ર 

રહેઠાણ નો પુરાવો 

કન્યા ની બેંક પાસબૂક ની નકલ

કુવરબાઈ નું મામેરુ યોજના નું ફોર્મ ઓનલાઈન કઈ રીતે ભરશો

ગુજરાત રાજ્ય ના છેવાડા ના વ્યક્તિ ને વારંવાર કચેરી ના ધક્કા નાં ખાવા પડે તેના માટે ઓનલાઈન ફોર્મ ભરવાના પોર્ટલ શુરુ કરવા માં આવ્યા છે આ ને કારણે વ્યક્તિ પોતાના મોબાઈ દ્વારા પણ ફોર્મ ભરી શકે છે આ યોજના નો લાભ મેળવા માટે તમારે E samaj kalyan ની વેબસાઈટ ઉપર ભરી શકો છો 

સૌથી પહેલા તમારે e samaj kalyaan ની વેબસાઈટ પર જવાનું રહશે 

ત્યાર પછી ઈ સમાજ કલ્યાણ પોર્ટલ જો પહેલાનું રજીસ્ટ્રેશન ન હોય તો “new user plesase  register here ને નોંધણી કરો ની પ્રક્રિયા કરવાની.

તમારું સફળતાપૂર્વક રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ ઈ સમાજ કલ્યાણ પોર્ટલમાં “Citizen Login” પર ક્લિક કરીને લાભાર્થીએ પોતાનું Personal Page ખોલવાનું રહેશે.

લાભાર્થી દ્વારા જે જ્ઞાતિપ્રમાણે રજીસ્ટ્રેશન કરેલ હોય, તે મુજબ યોજનાઓ e samaj kalyan.gujarat.gov.in login બતાવતી હશે.

જેમાં Kuvarbai Nu Mameru Yojana પર ક્લિક કરવાનું રહેશે.

કુંવરબાઈનું મામેરુ યોજના ઓનલાઈન ફોર્મમાં જઈને જે પ્રમાણે માહિતી માંગેલી હોય તે પ્રમાણે ઓનલાઈન ભરવાની રહેશે.

ઓનલાઈન ફોર્મમાં તમામ માહિતી ભર્યા બાદ સબમીટ કરવાની રહેશે.

લાભાર્થી દ્વારા ઓનલાઈન અરજી Submit કર્યા બાદ એક અરજી નંબર આવશે. જે સાચવીને રાખવાનો રહેશે.

ઓનલાઈન અરજીને આધારે Upload Document માં જઈને અસલ ડોક્યુમેન્‍ટ  (Original Document) અપલોડ કરવાના રહેશે.

તમામ માહિતી અને અસલ ડોક્યુમેન્‍ટ અપલોડ કર્યા બાદ Confirm Application કરવાનું રહેશે.

 છેલ્લે, અરજી કન્‍ફર્મ થયા બાદ અરજીની પ્રિન્‍ટ કાઢી લેવાની રહેશે.

સ્ટેટસ ચેક કઈરીતે કરવું

ઇ સમાજ કલ્યાણ પોર્ટલ પર વિવિધ સરકારી યોજનાઓના Online Form ભરાય છે.લાભાર્થીઓ દ્વારા કુંવરબાઈનું મામેરું યોજનાનું ઓનલાઈન અરજી કરેલ હોય તો તે Application Status જાણવું જરૂરી છે. અરજદારો ઘરે બેઠા E Samaj Kalyan Application Status જાણી શકે છે. નીચેની આપેલા બટન દ્વારા લાભાર્થીઓ પોતાની Application Status Check કરી શકે છે.

સારાંશ :-

આ લેખ ની અંદર અમે તમને કુંવરબાઈ નું મામેરું યોજના ની અંદર ફોર્મ કઈ રીતે ભરવું તેના માટે કયા ડોક્યુમેન્ટ જોઇશે તેના માટે ની તમામ જાણકારી આપેલી આપેલી છે તો આ લેખ જરૂર વાંચજો ધન્યવાદ

Social Media Platforms

Social Media Platforms
WhatsAppClick Here
TelegramClick Here
InstagramClick Here
Google NewsClick Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *