Khedut smart phone shay yojana 2024:ખેડૂત સ્માર્ટ ફોન સહાય યોજના

Khedut smart phone shay yojana 2023:ખેડૂત સ્માર્ટ ફોન સહાય યોજના

WhatsApp Group Join Now
Telegram Group Join Now

નમસ્કાર મિત્રો તમારું અમારી વેબસાઈટ પર સ્વાગત છે અમે તમારા માટે નવી યોજના તેમજ ખેતી વિશેની માહિતી લઈને આવતા હોઈએ છીએ અત્યાર નો સમય ટેકનોલોજી નો ઉપયોગ કરી ખૂબ આગળ વધી રહ્યો છે તેની સાથે અત્યારે તમામ માહિતી પણ સ્માર્ટ ફોન ની અંદર આવતી થઇ છે તેની સાથે સાથે ખેડૂત પણ ટેકનોલોજી ની સાથે આગળ વધી રહ્યો છે પરંતુ કેટલાક ખેડૂતો પાસે સ્માર્ટ ફોન ના હોવાને કારણે તે કોઈપણ માહિતી ની જાણકારી મેળવી શકતા નથી માટે તેઓ પાછળ રહી જાય છે પરંતુ હવે ખેડૂત જાણકારી મેળવે તે માટે આપણી રાજ્ય સરકાર ને એક યોજના શુરુ કરી છે  જેનું નામ છે ખેડૂત સ્માર્ટ ફોન સહાય યોજના આ યોજના નાં માધ્યમ વડે ખેડૂત મોબાઈલ ખરીદી શકશે હવે તમામ જાણકારી નીચે મેળવીશું માટે આ લેખ પૂરો વાંચવા વિનતી

Khedut smart phone shay yojana 2023:ખેડૂત સ્માર્ટ ફોન સહાય યોજના

ખેડૂત સ્માર્ટ ફોન સહાય યોજના શુ છે

ખેડૂત સ્માર્ટ ફોન સહાય યોજના (Khedut smart phone shay yojana) એ ખેડૂત પાસે સ્માર્ટ ફોન નાં હોય તો તે નવી જાણકારી મેળવી સકતો નથી આને તે માહિતી થી વંચિત રહી જાય છે હવે ખેડૂત નવી ટેકનોલોજી અને નવા સમાચાર,નવી યોજના અને અન્ય માહિતી થી વંચિત નાં રહી જાય તે માટે ખેડૂત પાસે સ્માર્ટ ફોન હોવો જરૂરી છે માટે ખેડૂત સરળતા થી સ્માર્ટ ફોન લઇ સકે તે માત ખેડૂત સ્માર્ટ ફોન સહાય યોજના લાગુ કરવા માં આવી છે આ યોજના ની મદદ થી ખેડૂત જો રૂપિયા 15,000 હજારનો સ્માર્ટ ફોન ખરીદવા માટે 6000 રૂપિયા ની સહાય નો લાભ મળશે

આ પણ વાંચો kuvarbai nu mameru | કુવરબાઈ નું મામેરું યોજના ફોર્મ કઈ રીતે ભરવું

khedut smart phone shay yojana|ખેડૂત સ્માર્ટ ફોન સહાય યોજના

યોજના નામ khedut smart phone shay yojana|ખેડૂત સ્માર્ટ ફોન સહાય યોજના
આવેદન કરવાની તારીખ તારીખ 09/01/2024 થી તારીખ 08/02/2024 સુધી આ યોજના ની અંદર તમે અરજી કરી શકશો
લાભ શું મળશે ખેડૂત ને મોબાઈ ખરીદવા પર સબસીડી મળશે
અધિકૃત વેબસાઈટ i khedut portal
મળવા પાત્ર સહાય જો ખેડૂત ૧૫૦૦૦ કે તેથી વધુ નો મોબાઈલ ખરીદવા માટે રૂપિયા 6000 કે 40% થી ઓછી સબ્સિડી બે માંથી એક

ખેડૂત સ્માર્ટ ફોન સહાય યોજના ના લાભ

આ યોજના ની મદદ વડે ખેડૂત સ્માર્ટ ફોન ધરાવતો થશે અને તેની સાથે-સાથે નવી માહિતી મેળવતો થશે અને આગળ વધશે ખેડૂત નવી નવી યોજના અને ટેકનોલોજી વિશે જાણકારી મેળવશે સ્માર્ટ ફોન ની મદદ વડે ખેડૂત અનેક ફાયદાઓ મળશે તે કોઈપણ લાભ થી વંચિત નહીં રહે 

આ પણ વાંચો electric bike sahay yojana 2023 ઇલેક્ટ્રિક બાઈક સહાય યોજના

ખેડૂત સ્માર્ટ ફોન સહાય યોજના લાભ લેવા માટે ડોક્યુમેન્ટ

  • ખેડૂત સ્માર્ટ ફોન સહાય યોજના ની અંદર લાભ લેવા માટે નીચેના ડોક્યુમેન્ટ્સ ની જરૂર પડશે 
  • મોબાઈલ નંબર
  • આધાર કાર્ડ
  • જમીન ના ઉતારા
  • બેંક ની પાસબૂક
  • રેશન કાર્ડ
http://t.me/yojanakisan

સ્માર્ટ ફોન સહાય યોજના માં આવેદન કઈ રીતે કરવું

તારીખ 09/01/2024 થી તારીખ 08/02/2024 સુધી આ યોજના ની અંદર તમે અરજી કરી શકશો

Khedut smart phone shay yojana સ્માર્ટ ફોન સહાય યોજના ની અંદર આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા i khedut portal ઉપર જવાનું રહશે

i khedut portal ઉપર ગયા પછી તમારે બાગાયતી યોજના ના લીસ્ટ ઉપર ક્લિક કરવા નું રહશે

ત્યાર બાદ તમારે ની તમામ અરજી ની લીસ્ટ દેખાશે

ત્યાર પછી તમારે ખેડૂત સ્માર્ટ ફોન સહાય યોજના દેખાશે તેમાં બાજુ માં અરજી કરો નો ઓપ્શન દેખાશે

અરજી કરો ના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમને દેખાશે કે તમે રજીસ્ટર ઉપયોગ કરતા છો

ત્યાર બાદ નવી અરજી કરવા માટે નો ઓપ્શન આવશે તેમાં તમે નવી અરજી કરી શકશો

ત્યાર બાદ તમારે તમારું નામ , સરનામું ,મોબાઈલ નંબર,ખાતા નંબર,તેમજ જમીન ની વિગતો આપી તમે ફોર્મ ભરી શકશો

ત્યાર બાદ તમારા બેંક ખાતા ની વિગતો ભરવા ની રહશે

ત્યાર બાદ તમારા જમીન વિષે ની માહિતી માગશે

ફોર્મ ભર્યા બાદ તમે અરજી સેવ કરી શકશો

તમારે અરજી સેવ કર્યા પછી તમને અરજી કન્ફોર્મ કરવા માટે નો ઓપ્સન આવશે ત્યાર બાદ તમારે તમારી અરજી કન્ફોર્મ કરવાની રહેશે

Not – અરજી કન્ફોર્મ થયા પછી તમે તેમાં ફેરફાર કરી શકશો નહિ

અરજી કન્ફોર્મ કર્યા પછી તમે તમારે અરજી ની પ્રિન્ટ કાઢવાની રહશે

અરજી ની પ્રિન્ટ નીકાળ્યા બાદ તેના ઉપર સહી કરી માંગેલા તમામ ડોક્યુમેન્ટ સાથે તમારે તમારા નજીક ની આધિકૃત વક્તિ કે શાખા એ જમા કરવા ના રહશે

યોજના તેમજ ખેડૂત ઉપયોગી માહિતી મેળવા માટે અમારા whatsapp group માં જોડાવો

અહી ક્લિક કરો

Social Meda Platforms

Social Media Platforms
WhatsAppClick Here
TelegramClick Here
InstagramClick Here
Google NewsClick Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *