WhatsApp Group
Join Now
નમસ્કાર મિત્રો એક વાર ફરીથી તમારું અમારા બ્લોગ માં સ્વાગત છે હાલ માં થોડા સમય પહેલા જ હવામાન વિભાગે માવઠા ની આગાહી કરી હતી અને ત્યાર બાદ તારીખ 25 અને 26 નવેમ્બર સમગ્ર ગુજરાત માં માવઠાની અસર જોવા મળી હતી હવે માવઠા ની અસર બાદ હવે સમગ્ર રાજ્ય ની અંદર ઠંડી નો ચામકારો અને ગાઢ ધુમ્મસ પણ પણ જોવા મળી રહ્યું છે આપણે આવનારું હવામાન કેવું રહેછે તે જાણવું જરૂરી છે તેવા માંજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ આવનાર સમય ને લઈ આગાહી કરી છે તેમણે આવનાર સમય ની અંદર હવામાન માં મોટા ફેરફાર અંગે વાત કરી છે સાથે તેમણે તારીખો અને સંભાવનાઓ વ્યક્ત કરી છે.
આ પણ વાંચો
Khedut smart phone shay yojana 2023:ખેડૂત સ્માર્ટ ફોન સહાય યોજના
kuvarbai nu mameru | કુવરબાઈ નું મામેરું યોજના ફોર્મ કઈ રીતે ભરવું
નવી માહિતી મેળવા whatsapp ગ્રુપ માં જોડાવો
WhatsApp Group
Join Now