નમસ્કાર તમારા બધાનું ફરીથી એક વાર અમારી વેબસાઇટ yojanakisan.com ઉપર સ્વાગત છે અમે તમારા માટે રોજ નવી જાણકારી લઈને આવતા હોઈએ છીએ આજે અમે તમારા માટે જાણકારી લઈને આવતા હોઈએ છીએ તો આ લેખ ની અંદર તમને જાણકારી આપીશું કે તમે રેશનકાર્ડ નું e-kyc કઈ રીતે કરવું અને કઈ રીતે કરશો તે તમામ જાણકારી આ લેખ ની અંદર આપી છે તો આ લેખ સંપૂર્ણ વાંચશો
રેશન કાર્ડ નું e kyc શા માટે કરવું
આપણા ગુજરાત રાજ્ય ની અંદર રાહત દરે અનાજ આપવા માં આવે છે અને બીજું ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ અનાજ નો લાભ મળે છે પણ છેલ્લા કેટલાય સમય થી રાશન નો જથ્થો ના લેતા હોય તેવા અને છેલ્લ 6 થી 12 મહિના ની અંદર જેને પોતાનો મળવા પાત્ર રાશન નો જથ્થો લીધો નથી તેવા લોકો ની ખરાઈ કરવી જરૂરી છે આથી nfsa રાશન કાર્ડ ધારક પોતાનો જથ્થો કૉઇપણ રીતે છેલ્લા 6 થી 12 મહીના થી ઉપાડતાં નથી(રાશન કાર્ડ માં કોઈપણ પ્રકાર વિવરણ ન થયું તેવા) આ રેશન કાર્ડ વાળા ધારકો ને online pds system માં silent ration card તરીકે idetify કરી સાયલેન્ટ રેશન કાર્ડ ને હાલ N.I.C દ્વારા P.D.S સિસ્ટમ માંથી ડિસેબલ અથવા તો બ્લોક કરી દીધા છે આવા તમામ રેશન કાર્ડ ધારકો ને kyc કરવું પડસે તેવા લોકો એ પોતાની નજીક ની મમલદાર કચરીએ જઈને તમારે ત્યાંથી સુધારવા નું રહશે
આ પણ વાંચો –
- aadhar card update online,આધાર કાર્ડ સુધારો ઘરે બેઠા ઓનલાઈન
- Anyror@anywhere,7/12 અને 8અ ના ઉતાર ઘરે બેઠા કઈ રીતે કાઢવા માત્ર 1 મિનિટ માં
- જાણો માત્ર 1 મિનિટ માં તમારા નામે કેટલા સીમકાર્ડ ચાલુ છે
રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કઈ રીતે કરશો
રેશનકાર્ડ ના e- kyc માટે ગુજરાત સરકાર ને એક app બનાવી છે જેની અંદર તમે તમારા રેશન કાર્ડ નું e kyc કરી શકો છો જેના માટે તમારે નીચે ના સ્ટેપ ફોલો કરવા ના રહશે
તો તમારે pley store ઉપર જઈ my restion app ડાઉનલોડ કરવા ની રહશે અથવા તો નીચે ની લિન્ક પરથી કરી શકશો
App Download —> Click Here
app ડાઉનલોડ કર્યા પછી તામારે બધાને મોબાઈલ નંબર નાખી otp નાખી રજીસ્ટર કરવા નું છે જો રજીસ્ટર કરેલું હોય તો login કરવા નું રહશે
ત્યાર બાદ app ચાલુ થયા બાદ આધાર e kyc નો ઓપ્શન મળશે તેના ઉપર ક્લિક કરવા નું છે
ત્યાર બાદ તમારે આધાર e kyc કરવા માટે મોબાઈલ માં AAdhar Face riding app હોવી જરૂરી છે જેને play store ઉપર થી ડાઉલોડ કરવા ની રહશે
Download app —–> Click here
ત્યાર પછી તમારે પાછા app ની અંદર આવી રાશન કાર્ડ નંબર નાખવા નો રહશે ત્યાર બાદ તમારે સભ્યો ની વિગતો મેળવો તેના ઉપર ક્લિક કરવા નું છે
ત્યાર બાદ યાદી માં આવેલા સભ્ય ને પસંદ કરો પસંદ કરેલા સભ્ય ની ખરાઈ કરવા માટે નીચે સંમતી બોક્સ માં ટીક કરવા નું રહશે અને નીચે otp જનરેટ કરો ના ઓપ્શન ઉપર ક્લિક કરવા નું છે
ત્યાર બાદ આવેલો otp તમારે દાખલ કરવા નો છે અને નીચે ચકાસો ના ઓપ્શન ઉપર ક્લિક કરવા નું છે
ત્યાર બાદ તમારે પસંદ કરેલા વ્યક્તિ ફેસ વેરીફાય કારવાં માટે ઓપ્શન આવસે જેના માટે નીચે ના સ્ટેપ ફોલો કરવાના રહશે
તમારે app ઉપર આપેલા ફેસ કેપ્ચરમાટે સૂચના ને ધ્યાન પૂર્વરક વાંચો અને નીચે proceed બટન ઉપર ક્લિક કરો
ફેસ ઓરથેન્ટિકએશન વખતે તમારો ચહેરો સીધો રાખો અને સ્કેન થયા બાદ સફાળતા પૂર્વરક નો સંદેશ આવશે ત્યાર બાદ ફેસવેરીફાય ની મંજૂરી માટે ચેટ બોક્સ માં ટીક કરી નીચે સબમિટ બટન ઉપર ક્લિક કરો
સારાંશ:-
આ લેખ ની અંદર અમે તમને બતાવ્યું છે કે તમે તામર રાશન કાર્ડ સાથે આધાર કાર્ડ નું kyc કઈ રીતે કરશો તેના માટે ની જાણકારી આપેલી છે જો પસંદ આવે તો તમારા મિત્રો સાથે શેર કરો