નમસ્કાર તમારું અમારા નવા લેખ માં સ્વાગત છે અમે તમારા માટે રોજ નવી નવી જાણકારી લઈને આવતા રહેતા હોઈએ છીએ જેમ કે સરકારી યોજના,ખેતી,સરકારી ભરતી વિષે ની માહિતી લઈને આવતા હોઈએ છીએ આજે અમે તમને બતાવીશું કે વાપિ મહાનગર પાલિકા ની અંદર એક ભરતી ની જાહેરાત પડેલી છે જેમાં તમને જાણકારી આપીશું વાપી મહા નગર પાલિકા ની અંદર આ ભરતી ની માં ક્લાર્ક ની 06,વોલમેન ની 02,મુકાદમ ની 06,વાયર મેન ની 05મેલેરિયા વર્કર ની 01,ફાયર મેન ની 05,માળી ની 01,ફાયર ઓફીસની 01 અને સમાજ સમાજ સંગઠન ની 01 જગ્યા છે આમ વાપી મહાનગર પાલિકા ની અંદર આશરે 27 જેટલી જગ્યા ખાલી છે તેમાં વાધારે માહિતી નીચે પમાણે છે

વાપી નગર પાલિકાની અંદર વિવિદ જગ્યાઓ પર ભરતી માટે એક પ્રક્રિયા હાથ ધરી એક પરિપત્ર બહાર પાડવા માં આવ્યો છે આ પરિપત્ર 15 જુલાઈ 2023 ના દિવસે બહાર પાડવામાં આવ્યો હતો આ ભરતી ની અંદર જે કોઈને પણ ફોર્મ ભરવા ના હોય તે 4 ઓગસ્ટ સુધી ભરી શકશે તેના માટેની આપને પુરતી વિગતો જોઈશું
વાપી નગર પાલિકા(vapi nagar palika recruitment)માં વિવિદ જગ્યા અને પગાર ધોરણ
- ક્લાર્ક -₹19,900 થી ₹63,200 સુધી
- વોલમેન-₹14,800 થી ₹47,100 સુદી
- ફાયર મેન -₹15,700 થી ₹50,000 સુદી
- મુકાદમ-₹15,000 થી ₹ 47,100 સુધી
- મેલેરિયા વર્કર – ₹19,900 થી ₹ 63,200 સુધી
- વાયર મેન-₹15,700 થી ₹ 50,000 સુધી
- માળી-₹14,800 થી ₹47,100 સુધી
- ફાયર મેન ઓફીસર -₹19,200 થી ₹92,300 સુધી
- સમાજ સંગઠન માં -₹25,500 થી ₹81,100 સુધી
વાપી નગર પાલિકા(vapi nagar palika recruitment)માં ફોર્મ ભરવા માટે જરૂરી લાયકાત
વાપી નગર પાલિકા માં ફોર્મ ભરવા માટે ની લાયકાત અલગ અલગ પોસ્ટ પ્રમાણે જુદી જુદી છે વધારે માહિતી તમને તે ની ઓફિસિયલ pdf માંથી મળી રહશે pdf ડાઉનલોડ કરવા ની લીક નીચે આપેલી છે

વાપી નગર પાલિકા(vapi nagar palika recruitment)માં વિવિદ પોસ્ટ જગ્યા
વાપી નગર પાલિકા માં દ્વારા જાહેર કરવા માં આવેલી ભરતી પર પસંદી પ્રક્રિયા નીચે પ્રમાણે થશે
સૌથી પહેલા તમારે લેખિત પરીક્ષા પાસ કરવાની રહશે
લેખિત પરીક્ષા પાસ કર્યા પછી પ્રેક્ટીકલ પરીક્ષા પાસ કરવાની રહશે
પ્રેક્ટીકલ પરીક્ષા પાસ કર્યા પછી ડોક્યુમેન્ટ વેરીફીકેશન ની પ્રક્રિયા કરવા માં
આવશે
ડોક્યુમેન્ટ વેરીફીકેશન ની પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી મેડીકલ ચેકઅપ ની પ્રક્રિયા કરવામાં આવશે
વાપી નગર પાલિકા(vapi nagar palika recruitment)માં ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ
- આધાર કાર્ડ .
- મોબાઈલ નંબર
- c.c.c સર્ટીફીકેટ
- જાતી નું પ્રમાણ પત્ર
- નિવાસ પ્રમાણ પત્ર
- શિક્ષણ ની માર્કશીટ
- અનુભવ નું સર્ટીફીકેટ
- L.c (લીવીંગ સર્ટીફીકેટ)
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- ડીગ્રી સર્ટીફીકેટ
વાપી નગરપાલિકા ની(vapi nagar palika recruitment) ભરતી માં ફોર્મ કઈ રીતે ભરવું
તમારે વાપી નગર પાલિકામાં ફોર્મ ભરવા માટે તમારે સૌથી પહેલા વાપી નગર પાલિકા ની વેબસાઈટ પર જવાનું રહશે

ત્યાર પછી તેની વેબસાઈટ પરથી અરજી માટે નું ફોર્મ ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ નીકાળી કો
ત્યાર પછી પ્રિન્ટ નીકળ્યા પછી માગેલી તમારી તમામ માહિતી ભરો
માહિતી ભર્યા પછી તમારે તમારા તમામ ડોક્યુમેન્ટ્સ અને ફોર્મ આપેલા સરના મા પર મોકલી આપવાનું રહશે
સરનામું :- ચીફ ઓફિસર,વાપી નગર પાલિકા,તાલુકો- વાપી જીલ્લો -સુરત
પોસ્ટ | વાપી નગરપાલિકા ભરતી |
લાયકાત | પોસ્ટ પ્રમાણે અલગ અલગ |
પગાર ધોરણ | 92,000/- સુધી |
માહિતી pdf ડાઉનલોડ માટે | Click Here |
આવી માહિતી મેળવા માટે અમારા whatsapp ગ્રુપ માં જોડવો | Click Here |
સારાંશ:-આ લેખ ની અંદર વાપીં નગર પાલિકા દ્વારા ભરતી બહાર પાડવા માં આવી છે તેના વિષે માહિતી આપવામાં આવી છે આ લેખ માત્ર જાણકારી ના હેતુ થી બનવા માં આવી છે આ તમામ માહિતી અધિકારીક વેબસાઈટ પરથી લેવામાં આવ્યો છે
Social Media Platforms
Social Media Platforms | |
---|---|
Click Here | |
Telegram | Click Here |
Click Here | |
Google News | Click Here |